________________
•
•
• સમવસરણ તપ ર્યો.
એકવા૨ સળંગ ૫૦૦, એકવાર સળંગ ૬૦૦ આંબિલ ક્ય.
•
કુલ આખા જીવનમાં લગભગ ૧૦,૦૦૦ આંબિલ ર્ડા.
એમણે કુલ ૧૯ સિદ્ધિતપ ર્યા અને એ તમામ સિદ્ધિતપમાં જેટલા પારણા આવ્યા એ બધા પારણા આંબિલથી ર્યા.
• એક શ્રેણીતપ ર્યો. જેમાં પારણાના દિવસે બેસણાના બદલે પાંચ દ્રવ્યના એકાસણા ર્કા.
• વીસ સ્થાનકની ૨૦ ઓળીના ૪૨૦ ઉપવાસ એકાંતરે સળંગ ર્યા.
• ૯૬ જિન આરાધનાના ૯૬ ઉપવાસ ર્યા.
• ૪ થી માંડી ૧૬ ઉપવાસની તપશ્ચર્યા અનેકવા૨ કરી.
• નવકારમંત્રના નવ પદોના અક્ષરોની સંખ્યા પ્રમાણે ૭-૫-૭-૭-૯-૮-૮૮-૯ સળંગ ઉપવાસો ર્યા. દરેક પદની આરાધનાના પારણાના દિવસે આંબિલ ર્યા. કુલ ૭૭ દિવસમાં ૬૮ ઉપવાસ અને ૯ આંબિલ ક્ય. સળંગ ૬૮ ઉપવાસ કરી તેના ઉપર સળંગ ૧૧ આંબિલ કરી પારણું ક્યું. શંત્રુજયતીર્થની ચોવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કુલ ૧૪ વા૨ કરી. એકવાર છઠ્ઠુ કરીને ૧૧ યાત્રા કરી. ગિરનાર તીર્થની અટ્ટમ કરીને ૧૧ યાત્રા કરી. • તમામ ઉપવાસો, આંબિલો, એકાસણા આ મહાત્મા પુરિમટ્ટુના પચ્ચક્ખાણથી જ કરતા.
•
·
લ્પમી ઓળી શરૂ કરી ત્યારે પ્રથમ દિવસથી જ સિદ્ધિતપ ઉપાડ્યો. ૪૪ દિવસે આઠ બારીવાળો આ તપ પૂર્ણ થયો. આંબિલથી પારણું કરી તરત ૨૨ ઉપવાસ ક્ય. એનું પણ આંબિલથી પારણું કરી તરત માસક્ષમણ ર્યું અને આ રીતે ૫મી ઓળી પૂર્ણ કરી. ૫મી ઓળી માં કુલ ૯-૧૦- આંબિલ અને બાકીના ૮૫-૮૬ જેટલા ઉપવાસો ક્યું.
•
• ૬૮ ઉપવાસના પારણે ૧૧ આંબિલ માત્ર ગાળેલા મગનું પાણી નામના એક જ દ્રવ્યથી ક્યું.
શત્રુંજયતીર્થની કુલ ૧૮૫૦ યાત્રાઓ કરી, ગિરનાર તીર્થની ૩૫ દિવસમાં ૧૦૮ યાત્રા કરી. એ ૩૫ દિવસ રોજ ઠામ ચોવિહાર અવઢ એકાસણું કર્યું. તળાજા અને કદંબગિરિની ૧૦૮-૧૦૮ યાત્રાઓ કરી. અમદાવાદ પાંજરાપોળ ઉપાશ્રયેથી હઠીભાઇની વાડીની તથા સુરતમાં વડાચોટાથી કતારગામની ૧૦૮-૧૦૮ યાત્રાઓ કરી.
૧૦૪૬ ૨૦ ૨.