SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન જ્યારે દ્વારિકામાં પધાર્યાં. ત્યારે તૃતીય વાસુદેવ સ્વયંભૂ અને બલદેવ ભદ્ર પણ દેશનામાં આવ્યો. તેમણે સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો. સંસાર અલ્પ કર્યો. નિર્વાણ : બે લાખ વર્ષ ન્યૂન પંદર લાખ વર્ષ સુધી ધરતી પર અનેક ભવ્યજીવોનો ઉદ્ધાર કરી અંતે પ્રભુ સમ્મેતશિખર પધાર્યા. છ હજાર સાધુ ભગવંતો સાથે ૧ માસનું અનશન સ્વીકારી અષાઢ વદ-૭ (જેઠ વદ-૭)નાં દિને પુષ્યનક્ષત્રમાં ભગવાન બધા મુનિઓની સાથે અજ૨-અમર-અવ્યય પદને પામ્યાં. ૪૬ જૈન તીર્થંકર ચરિત્ર
SR No.023304
Book TitleParamnu Pavan Smaran
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy