________________
શાશ્વતા જિન... ભાવ તીર્થકર ક્યારેય શાશ્વતા હોઇ ન શકે. એઓ આયુષ્ય કર્મથી બદ્ધ હોય છે. આયુષ્ય કર્મના ક્ષયે મોક્ષમાં જવાથી કાયમ ધરતી પર રહેતા નથી.
સ્થાપના જિનજિન પ્રતિમાઓ...જે સ્વર્ગમાં શાશ્વતા પર્વત પરના સિદ્ધાયતનો વગેરેમાં હોય છે, જેની પૂજા કરીને દેવતાઓ ધન્ય થતાં હોય છે, તે શ્રી જિનપ્રતિમાઓ શાશ્વત હોય છે...
નામ જિન=જિન પ્રભુનું નામ કોઈ પણ અવસર્પિણી કે ઉત્સર્પિણીમાં પાંચ ભરત ક્ષેત્રમાં ૪ શાશ્વત નામોમાંથી ૨ નામો અવશ્ય હોય છે. તે જ રીતે પાંચ એરવત ક્ષેત્રમાં બીજા ૨ નામ હોય છે. તે ચાર નામ-૨ષભ, ચંદ્રાનન, વર્ધમાન, વારિષેણ...વર્તમાન ચોવીસીમાં શ્રી ઋષભદેવ અને શ્રી વર્ધમાન સ્વામી આ બે શાશ્વત નામો છે. તથા વર્તમાન વીશ વિહરમાન પ્રભુમાં શ્રી ચંદ્રાનન સ્વામી અને શ્રી વારિષણ સ્વામી આ બે શાશ્વત નામો છે.
આમ, શાશ્વતા જિન બે રીતે હોય, ૧ સ્થાપના દિન રૂપે, ૨ નામ જિન રૂપે.
પરમનું પાવન સ્મરણ
સ્મરણ
છ૩ *