________________
તિનો ઉદય ન હોય. યોગ્ય ભવ્ય જીવોને કેવલિ દેશના આપે, દીક્ષા પણ આપે.
અનંતા કેવલિઓ એવા પણ થઇ ગયા છે કે જેઓ કેવળજ્ઞાન થયા પછી એક પણ દેશના આપ્યા વિના જ મોક્ષે ચાલ્યા ગયા. તેમને મૂકકેવલિ કહેવાય છે.
આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન પામીને તરત મોક્ષે જનારાને અંતઃકૃત્ કેવલિ કહેવાય છે. (ગજસુકુમાળ વિ.)
આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પ્રથમ કેવળજ્ઞાન ઋષભદેવ ભગવાનને થયું. છેલ્લે જંબૂવામીને થયું. ત્યારબાદ કેવળજ્ઞાનનો વિચ્છેદ થયો. હવે આવતી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર પાનાભ સ્વામીને પહેલું કેવળજ્ઞાન થશે.
,
શાનનું સ્વરૂપ