________________
સંખ્યામાં રહે, વિહાર કરે તો એ અપવાદ માર્ગે યોગ્ય છે. પણ એ કારણો યોગ્ય હોવા જોઇએ. માત્ર બુદ્ધિ-કલ્પનાથી ઉત્પન્ન કરેલા નહિ.
એમ ૫૭ અગીતાર્થોને પણ જો ગીતાર્થ જ કોઇક કારણોસર ક્યારેક અલગ રાખે, અલગ વિહાર કરાવે તો એ પણ અપવાદ સમજવો, પણ એમાં ગીતાર્થની સહર્ષ સંમતિ જરૂરી છે. જીદ કરીને મેળવાયેલી સંમતિ ન ચાલે.
૫/૭ કરતા ઓછા અગીતાર્થોને જો ગીતાર્થ કારણસર અલગ રાખે, વિહાર કરાવે તો એ ચોથા ભેદનો અપવાદ સમજવો.
પ્રશ્ન : ગીતાર્થની સ્પષ્ટ વ્યાખ્યા શું ?
ઉત્તરઃ ઓછામાં ઓછું નિશીથસૂત્ર + તેના અર્થનું જેની પાસે સ્પષ્ટ જ્ઞાન છે, તે ગીતાર્થ !
આમ ન બોલાય
આમ બોલાય
ઉંઘે છે • જમે છે. • પ્રવાસ કરે છે • મુંડન કરે છે • ભિક્ષા લેવા જાય છે • ભણે છે • સેવા કરે છે. • સંડાસ જાય છે • પેશાબ કરવા જાય છે • તેમના ઘરે જાય છે • ભાષણ આપે છે • સમજાવે છે • આશિર્વાદ આપે છે • બાવાજી જાય છે
– સંથારી ગયા છે. – વાપરે છે. વિહાર કરે છે. લોચ કરે છે. ગોચરી વહોરવા જાય છે. સ્વાધ્યાય કરે છે. વૈયાવચ્ચ કરે છે. ઠલ્લે જાય છે. – માત્રુ કરવા જાય છે. – ઉપાશ્રયે જાય છે. – વ્યાખ્યાન/પ્રવચન/વાચના આપે છે.
હિતશિક્ષા આપે છે. – વાસક્ષેપ કરે છે.
મહારાજ સાહેબ/સાધુ ભગવંત મુનિભગવંત પધારે છે. પધારો
આસને પધારો. – ૭૨છે —જેન સાધુ જીવન...
| | | | | | | | | | | | |
• આવો • બેસો