SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ wao 'સાધુ ભગવંત દ્વારા બોલતા શબ્દો શ અર્થ | ક્યારે અને શાના માટે બોલાય ધર્મલાભ | | ધર્મનો લાભ થાઓ ગોચરી વહોરતા/વંદના સ્વીકારતા. | સાંસારિક વાતનો જવાબ આપતા. વર્તમાન જોગ તે-તે સમયે જેવા સંયોગો |ભવિષ્ય માટેની કોઇપણ વિનંતિનો | તેવો નિર્ણય કરશું જવાબ આપતા. ક્ષેત્ર સ્પર્શના | ભવિતવ્યતામાં જે ક્ષેત્ર પોતાના ક્ષેત્રમાં પધારવાની વિનંતિનો સાથે ઋણાનુબંધ હશે ત્યાં જવાબ આપતા. જઇશું. જાગ છે ? | જરૂરી વસ્તુ તમારે ત્યાં ગોચરી આદિમાં ઉપલબ્ધ છે? ખપ છે. અમારે જરૂર છે. ગોચરી આદિમાં ઉપયોગ કરો | તે સાધન/વસ્તુ વાપરો ગૃહસ્થને સૂચન/સંકેત કરતી વખતે. જયણા કરો | બંધ કરો/જીવ હિંસા ગૃહસ્થને સૂચન/સંકેત કરતી વખતે. | અટકાવો ? વાપરીએ? | ઉપયોગ કરીએ ? ઉપાશ્રયમાં પાટ-પાટલા-ટેબલનો વાપરતા પહેલા, એવી જ રીતે અન્ય સ્થાનમાં પણ. • ઉતરીએ ? સ્થાનમાં રહીએ? કોઇપણ સ્થાનમાં ઉતરતા. • જહા સુખ | જેમ તમને સુખ ઉપજે એમ,સાધ્વાચારને અબાધક વિષયમાં પૂછતા જવાબ આપે. - નિત્યાગ સંસાર સાગરથી પાર વાસક્ષેપ કરતી વખતે પારગ હોહ | ઉતરનારા થાઓ દેવ-ગુરૂ પસાય | દેવ-ગુરૂકૃપાથી.. શાતા પૂછતા કે વિશિષ્ટ આરાધનાની અનુમોદના વખતે જવાબ. • ઉપયોગ રાખો | કાળજી રાખો. અનુચિત પ્રવૃત્તિ રોકવા, અથવા કાળજી વધારવા. •પ્રાયઃ લગભગ • મિચ્છામિ દુક્કડ, ક્ષમા માંગવા... ~ [ ૧૦૬) – જૈન સાધુ જીવન....
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy