________________
કgel] GDલી પ્રાળુની થતી &ઉનાળી ઉપEાઓ૦૦૦
સારી રીતે હોમાયેલા અગ્નિની જેમ તેજથી જ્વલંત
પદ્મપત્ર જેવા નિર્લેપ
સાગર જેવા ગંભીર
પંખી જેવા વિપ્રમુક્ત
ચંદ્રની જેમ સૌમ્યલેશ્ય
સરોવરના જલની જેમ શબ્દ હૃદયવાળા
સૂર્ય જેવા દિપ્ત તેજોમય.
પૃથ્વીની જેમ સર્વસહ
મેરૂ જેવા નિપ્રકંપ
ગગનની જેમ નિરાલંબન
શંખ જેવા નિરંજન
વાયુ જેવા અપ્રતિબદ્ધ