SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯ ત્રણત્રની વિચારણું ] ફક્ત “એક પછી એક રહેલી વસ્તુ એટલે જ અર્થ કરે છે તેથી છત્રો ઉપરાઉપરી રહેલાં છે એમ સમજવું. પ્રશ્ન–કેઈને એમ સવાલ કરવાનું મન થાય કે પુણ્યદ્ધિક્રમ શબ્દથી છત્રાને કમ વ્યક્ત થાય છે એમ કેમ ન કહેવાય? ઉત્તર–એને જવાબ એ છે કે છત્ર કેવાં ક્રમે હેવા જોઈએ. એ વાત તે સેંકડો વરસથી જૈન સમાજમાં સુપરિચિત અને સુપ્રસિદ્ધ હતી એટલે કમથી છ કમ જણાવવાની એમને જરૂર ન દેખાણી. ઉપરની વાતને સાર એ આવ્યું કે શ્રી હેમચંદ્રાચાર્યજી ત્રણ છત્ર ઉપરાઉપરી સમજવાં એટલી જ વાત કહે છે પણ નાના કે મોટાં એવી (માપની) કેઈ વાત કરતા નથી. ઉપર જે વાત શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીએ કરી બરાબર તે જ વાત મહેપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ કરે છે– प्रतिसिंहासनं प्रौढ-च्छत्राणां स्यात् त्रयंत्रयं । उपर्युपरिसंस्थायि मौक्तिकश्रेण्यलंकृतम् ॥६१७॥ " શ્રી હેમચંદ્રાચાર્યજીએ લેકમાં જેમ “કર્થ કર્થ” શબ્દ વાપર્યો તેમ શ્રી વિનયવિજયજી મહારાજે લેકમાં પર્ણgr= ઉપર ઉપર શબ્દ વાપર્યો છે, એટલે ત્રણ છે
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy