SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ - - } [૧૫] છત્રની માન્યતાને તે કોઈ સ્થાન જ નથી. મેં ઉપર કહ્યું તેમ શ્લોક અને માત્ર તેની ટીકા જે ઉપર ઉપરથી વાંચી લે તે પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજી અવળાં છત્રની જ વાત કરે છે એમજ તેઓ સમજી લે, પણ જે લેકે તટસ્થ છે, સત્યના સાચા ખપી છે. તેઓને સાચી સમજ બરાબર આપવામાં આવે તે ઊભી થએલી ગેરસમજ જરૂર દૂર થાય. " છત્રની બાબતમાં એક વાત ફરી જણાવી દઉં કેશાસ્ત્રનાં પાઠ અંગે ગમે તેમ તકે કરે, ગમે તે દલીલ કરે, એકબીજાની વાતને બેટી કે ખામીવાળી કહે, ગમે તે રીતે પાઠ લગાડે. એ બધું કરી શકાય છે પણ એક વાત નિશ્ચિત છે કે સવળાં છત્રની માન્યતામાં કશો ફેરફાર કરી શકાય તેમ નથી, એ શાસકારેનું નિર્વિવાદ અંતિમ સત્ય છે. પરિકરની અંદરનાં પ્રત્યક્ષપ્રમાણને એટલે સવળાં છત્રને સ્વીકાર્યા સિવાય કેઈમય ચાલે તેમ નથી. - જે વ્યક્તિ વીતરાગતેત્રની ટીકાના આધારે અવળાં છત્રને મત ધરાવે છે તેઓ આ લેખને ખૂબ ધ્યાનપૂર્વક, તટસ્થભાવે, તમામ પૂર્વરહે છોડીને વાંચે. અન્તમાં વાચકોને વિનંતિ કે કોઈપણ સાધુ કે શ્રાવક અવળાં છત્રને વિકલ્પ છે એમ પ્રબળ પુરાવા સાથે, ખોટાં તર્કો, ખેટા પાઠ તેના જ બેટા અર્થો, બેટી દલી, જુહી રજૂઆતો અને કોલેજ સ્વભાવ વગેરેને સહારો લીધા વિના સભ્ય ભાષામાં જણાવીને અમારું ધ્યાન ખેંચે. -
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy