________________
શાલવૃક્ષ
જાલમ
મટાવળ)
આ પ્રતિકૃતિ ભગવાન શ્રી મહાવીરના શાલ નામના ચૈત્ય-જ્ઞાન
વૃક્ષની છે. આ વૃક્ષ ઉત્તર પ્રદેશનુ વતની
છે.
૨૪૨ વર
આ શાલવૃક્ષને ફોટા જેવા જોઈએ તેવા મેળવી શકાયા નહીં, વિદ્વાન સુશ્રાવક શ્રી ભવરલાલજી નાહટાએ કલકત્તાથી એક છાપેલે ફોટો મેાકલ્યેા હતેા. તેના ઉપરથી ફોટો લીધો હોવાથી રિઝલ્ટ સ તાપ કારક આવ્યું નથી,