________________
આસોપાલવ વૃક્ષનાં પાંદડાં
आसोपालव वृक्ष के पत्ते
% =
88
0 गुनियथोविजय ધSા
રø7ોવેવસૂરી योगेशआर्ट पालीताणा
આ પ્રતિકૃતિ આસોપાલવ નામના વૃક્ષની છે. આ આસોપાલવનાં વૃક્ષે સારા પ્રમાણમાં આપણે ત્યાં જોવા મળે છે. બંને વૃક્ષમાં થોડાક જ તફાવત છે. આ આસોપાલવનો ઉપયોગ મંગલ પ્રસંગે શાભા–શણગાર માટે ખૂબ જ થાય છે. વિશેષ પરિચય માટે આ પુસ્તકનો છેલ્લે લેખ જુઓ.