________________
૧૯૧ આપની મજાક ઉડાવી છે. આપને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો છે. આપની સાથેની વાતમાં મને પૂ. સાગરજી મ. પ્રત્યે તથા પૂ.પં. અભયસાગરજી મ. પ્રત્યે ભારોભાર સદૂભાવ આપનામાં દેખાયો હતો, આ બાબતમાં આપ વ્યવસ્થિત પ્રત્યુત્તર આપે એ જરૂરી લાગે છે જેથી સત્ય સ્પષ્ટ થાય,
એજ દ. ભવ્યદર્શનની વંદનાવલી અવધારશે
એક ખ્યાલ ખાસ રાખો કે શિલ્પશાસ્ત્રના આધારે છત્રની પહોળાઈ હંમેશા પ્રતિમાના મસ્તકની પહોળાઈ કરતાં ઓછામાં ઓછી સવાગણી વધારે જ હોય છે. એટલે માથા ઉપરનું પહેલું છત્ર શિ૯૫ના શાશ્વત નિયમ મુજબ મોટું જ હૈય પછી ઉત્તરોત્તર નાનાં હોય છે.
પ્રારંભમાં આપેલાં ૨૧-૨૨ માં પૂર્ણ ઉપર આપેલાં ચિત્રોનો પરિચય મુનિરાજશ્રી અભયસાગરજીએ ૩૨ વર્ષ ઉપર તેઓએ સ્વયં સવળાં છત્રો ચીતરાવ્યાં હતાં, તે વિગત નીચે વાંચે
વિ. સં. ૨૦૨૨ માં મુનિવર્યશ્રી અભયસાગરજી મહારાજે પિતાના હસ્તક તૈયાર થયેલી ડિઝાઈન અને કલર ચિત્રોની ફોટોગ્રાફીની કોપી મને ભેટ આપી હતી. તેમાં બે ચિત્રોના બે ફોટોગ્રાફ એવા હતા કે જેમાં સવળાં જ એટલે સાચી રીતના શાસ્ત્રોક્ત ત્રણ છત્રો ચીતરવામાં આવ્યાં હતાં.
પ્રદર્શન કરી શિલ્પગ્ર અને શિલ્પાને ખેટા પાડવાનું દુઃસાહસ ન કર્યું હેત તે કેવું સારું હતું !