________________
અગત્યની વિચારણાઓ ]
I ! ૧૫૦ ખ્યાલના અભાવે સિદ્ધચક્રની પૂજનવિધિ પહેલીવાર સં. ૨૦૦૮માં અમદાવાદથી બહાર પડી ત્યારે તેમાં અનાહતનું પૂજન જ છાપ્યું ન હતું, જે વિધિ પ્રમાણે હોવું ખાસ જરૂરી હતું. એ પૂજનના સંપાદક અને સંશોધન શ્રદ્ધય આચાર્યશ્રી ધર્મ ધુરંધરસૂરિજીને મુંબઈમાં અંધેરીમાં મળવાનું થતાં એમની સાથે બે દિવસનો ચર્ચા-વિચારણાના પ્રસંગે અનાહતની વૈકલ્પિક બાબત તેઓશ્રીના ધ્યાનમાં આવી ન હતી, એટલે છેલ્લાં બે-ત્રણ વરસનાં સંશોધનને અને મેં જે નિર્ણય કરેલો તેના આધારે મેં તેમણે અનાહત અહી આકૃતિ સ્વરૂપ છે એને પુરાવા સાથે ખ્યાલ આપે ત્યારે બહુ જ રાજી થયા અને તે પછી પૂજનવિધિની તેમને બહાર પાડેલી બીજી આવૃત્તિ છપાઈ ત્યારે તેમાં તે અનાહત પૂજન તેઓશ્રીએ દાખલ કરી દીધું હતું, જેથી મને સંતોષ થયો હતે.
સાતમી વાત- એ જ પૂજનમાં બીજી વીશીમાં શસ્ટિાર્ગી વોરાનાંતાવહ. અને અર્થ સિદ્ધચક્ર પૂજનવિધિના સંપાદક આચાર્યશ્રીએ શર્કરાને અર્થ સાકર અને લિંગકને અર્થ લવિંગ કરીને આ બે વસ્તુ વડે સેળ અનાહતનું પૂજન કરવાનું નક્કી કરેલું હતું. આ દશ વરસમાં સેંકડે પૂજને ભણઈ ગયાં હશે ત્યારે ત્યારે અનાહતનું પૂજન સાકર અને લવિંગથી થતું રહ્યું હતું, પણ મને સંતોષ ન હતે. કેમકે લિંગને અર્થ લવિંગ કેઈપણ કેશકારીએ જણાવ્યું નથી. બીજી રીતે પણ તેને લવિંગ અર્થ પ્રાપ્ત થતું નથી. ચર્ચામાં મેં અમારા વિદ્વાન મિત્રને કહ્યું કે શર્કરા લિંગકને અર્થ લિંગાકાર સાકર એવો કરવાનું છે, ત્યારે તે આભા બની