________________
૧૧૨ ]
( [ તીર્થંકરદેવની કેશમીમાંસા હોય કે સાધુની જેમ ચપટી હોય?
જવાબ-એનો ઉલલેખ વાંચવા મળ્યો નથી. ૬. કેવળજ્ઞાન થયા પછી ભગવાન વાળવાળા હોય ખરા?
જવાબ છે, હા. ૭. એ વાળ કેવા અને કઈ રીતે હોય?
જવાબ કાળાડુમ-સાતડા જેવા ગોળાકાર હોય, ભરચક, વાંકડિયા એકદમ કાળા હેય (ધોળા ન હોય અને
થોડા પણ ન હોય) ૮. કેવલી થયા પછી કેશની હાનિ-વૃદ્ધિ હાય ખરી?
જવાબ–કદી ન હોય, કેમ ન હોય? હવે ભગવાન કૃતકૃત્ય થયા, વિશ્વવંદ્ય બન્યા એટલે દર્શકોને આહ્લાદ ઉપજે માટે ઈન્દ્ર પિતાના દૈવિક પ્રયોગથી વારંવાર વાળ કાઢવાની અને નખ કાપવાની કંટાળા ભરેલી ઉપાધિમાંથી ભગવાનને મુક્તિ આપે છે. ૯. કેવલી થયા પછી લેચ હોય?
ન હોય, સદંતર બંધ. ૧૦. સમવસરણમાં દેશના આપે ત્યારે વાળ હોય?
જરૂર હોય, અને સાતમી કલમમાં કહ્યું તેમ જુવાન
માણસના જેવા દર્શનીય અને સુશોભિત હોય. ૧૧. તે તે પછી છદ્મસ્થાવસ્થાથી લઈ મોક્ષે ન જાય ત્યાં
સુધી વાળનું અસ્તિત્વ સમજવું ને? જવાબ-છદ્મસ્થાવસ્થામાં અસ્તિત્વ અનિયમિત પણ