________________
તીર્થંકરદેવની કેશમીમાંસા ]
[ ૧૦૯ પતનું વર્ણન લખતાં શાસ્ત્રકાર જણાવે છે કે એ પત ઉપર આવેલાં નવકૂટ-શિખરો પૈકી એક સિદ્ધાયતન નામનું પહેલુ' ફૂટ છે. એ ફૂટમાં સુવર્ણની બનાવેલી જગી ૧૦૮ શાશ્વત પ્રતિમા–મૂર્તિએ છે. એના વણ્ન પ્રસંગમાં લખે છે કે તે પ્રતિમાઓના આંગળાના નખા અંક = લાલ રત્ન દ્વારા અનેલા છે દાઢી, મૂછના વાળ રિષ્ટ એટલે કાળા રત્નના અનાવેલા હૈાવાથી કાળા રંગના છે.
શંકા—વીશેક હજાર પદ્મમય Àાક દ્વારા અદ્વિતીય અને અનુપમ એવા લેાકપ્રકાશ ગ્રન્થના કર્તા મહાપાધ્યાય શ્રીમદ્ વિનયવિજયજી મહારાજે લેાકપ્રકાશના ૧૬ મા સમાં (શ્ર્લાક ૧૦૦ થી ૧૧૦) સ્વય' સવાલ ઉઠાવ્યેા છે કે—
66
આ શાશ્વતી પ્રતિમાએ ભાવતી કરની છે, અર્થાત્ વિચરતા તીર્થંકરના પ્રતિરૂપે-અનુકરણરૂપે જ છે, તેા ભાવતી'કરા તા શ્રમણ-સાધુરૂપ છે તે એ અવસ્થાને અનુચિત ( અણુફીટ ) એવા દાઢીમૂછનું હાવું કઈ રીતે ઉચિત ગણાય ? પૂ. આચાર્ય' શ્રી 'ધમ ઘાષસૂરિજીએ પણચૈત્ય ભાષ્યની વૃત્તિમાં આવેા જ પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્ન પેાતાની વાતની પુષ્ટિ માટે ઉપા. શ્રી વિનયવિજયજી મહારાજે લેાકપ્રકાશમાં નોંધ્યા છે.
""
સમાધાન —જવાબમાં ઉપાધ્યાયજી જણાવે છે કે જો શાશ્વત જિનબિંબા-પ્રતિમાએ જ્યારે ભાવતી કરના
૧. એમને સત્તા સમય ૧૪મી શતાબ્દી પૂર્વાધ ૦