________________
[ તીર્થંકરદેવની કેશમીમાંસા ઉત્તર્—હા, જરૂર બની છે. ધાતુ, પથ્થર કે કાષ્ઠાદિકનાં માધ્યમ દ્વારા સેંકડા મૂર્તિએ બે હજારથી વધુ વરસેાથી બનતી રહી છે. ભૂખરા-કાળા પથ્થર ઉપર અને આરસ પથ્થર ઉપરની મેાટી મૂર્તિ એ જુએ, તે તે મૂર્તિ ઉપર વાળાની સુંદર રચના સમગ્ર માથા ઉપર કરેલી હાય છે. આવી સે’કડા મૂર્તિ આ જૈન દહેરાસરામાં. મ્યુઝિયમેામાં ( અને અન્યત્ર ) પ્રતિષ્ઠિત થએલી છે. ભૂતકાળમાં જો વાની વાતને માનવાવાળા વર્ગ હાત તા મેડિયા માથાની મૂર્તિઓ કરાવનારો વગ પણ કદાચ ઊભા થયા હાત, પણ તદ્ન એડિયા માથાની મૂર્તિ આજસુધીમાં એકેય પ્રાપ્ત થઈ નથી, તે એક સુખદ બાબત છે.
૧૦૪ ]
પ્રશ્ન—કદાચ વાચકા પ્રશ્ન કરે કે વાળ કરવાની પ્રથા સ્થાપનાનિક્ષેપમાં એટલે પથ્થરની મૂર્તિમાં પણ અપનાવવામાં આવી ચૂકી છે. ચતુર્વિધ શ્રીસંઘે ખૂબ જ આદર, બહુમાન અને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લીધેલી છે. પછી કલર ચિત્રા વાળવાળાં કરવામાં બાધ રહ્યો જ કાં ?
ઉત્તર્—વાત સાચી છે, પણ વરસાથી વાળ ન હાવાની રૂઢ માન્યતાના મન-મગજમાં ભારેભાર જામી ગયેલા ખ્યાલોને દૂર કરવા અને ભવિષ્યમાં વાળ વિનાનાં ચિત્ર જોઈને વિરોધ કરવાનું કે વિધ દૃષ્ટિ દાખવવાનું કારણ ન રહે માટે સમાજના બધાય અંગોને વિશ્વાસમાં લેવા તેમજ બીજી કેટલીક જરૂરી ખાખતાનું અવનવું જાણપણું થાય, વિચારવાની દૃષ્ટિનુ ફૂલક વધે અને કાઈપણ બાબતમાં તટસ્થ દૃષ્ટિએ વિચારવાની ક્ષમતા કેળવાય એ માટે લેખ લખ્યા છે. અને એમાં ઉપરાક્ત વાતા