SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ | [ તીર્થંકરદેવની કેશમીમાંસા પ્રથમ નજરે મૌન કેમ સેવ્યું હશે? એમ પ્રશ્ન થાય પણ એને જવાબ એ છે કે મૌન સેવ્યું જ નથી, સેવવાની જરૂર પણ ન હતી. કેમકે ઉપરના તમામ લેખકપૂના મનમાં તે પાકે પાયે વાત બેઠી હતી કે કેવલજ્ઞાન પ્રગટ થાય ત્યારે જ અવસ્થિતિની પ્રક્રિયા (પ્રેસ) દેવે દ્વારા શરૂ થાય છે. કેમકે આ અતિશયની જવાબદારી દેવેની જ છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે કેવલજ્ઞાન થયા પછી જ કેશને વિધિ થતું હોય છે તે પછી દીક્ષા પ્રસંગના લેચ પછી પ્રસ્તુત વિધિ થાય છે એ વાત ક્યાંથી ઊભી થઈ? આ વાત ઊભી થવામાં કારણ અત્યારે તે વીતરાગસ્તવની (પ્ર. ૪, કલે. ૭) અવચૂર્ણિ અને ટીકા છે. જો કે મૂલ ગ્લૅકમાં વાળ અંગેની કશી વાત ન હોવા છતાં ટીકાકારે વાળની અવૃદ્ધિ દીક્ષા પ્રસંગથી જણાવી છે. આ વાત આ લેખના પ્રારંભમાં વિસ્તારથી સમજાવી છે. પ્રસ્તુત વાત પ્રગટ રીતે સમાજમાં એવી છવાઈ ગઈ કે આખા સમાજમાં વરસેથી ભગવાનનાં ચિત્રે વાળ વિનાનાં જ બનતાં રહ્યાં છે, તેમાં વીતરાગસ્તવની માત્ર એક ટકા જ કારણ બની છે. એનું કારણ એ છે કે આને અભ્યાસી વર્ગ ઘણે એટલે બેટી વસ્તુને પ્રસિદ્ધિ વધુ મળે તે સ્વાભાવિક છે. અતિશય અગે જાણવા જેવું તીર્થકરની બાહ્ય વિશેષતાઓને દર્શાવનાર અતિશય છે. એ અતિશય પૈકી આ લેખમાં અતિશયની વાતનું
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy