SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ તીથ કરદેવની કેશમીમાંસા ] [ ૭૩ હેમચદ્રાચાય જીએ હૈમકાશમાં અને વીતરાગસ્તાત્રમાં પણ અપ્રવૃદ્ધિ અવસ્થિતિ શબ્દ વાપર્યો છે. વીતરાગસ્તાત્રના શ્લેાકની ટીકામાં અવસ્થિત શબ્દ વાપરી સવિરતિ અવસરે જેટલા હાય તેટલા જ રહે છે. આના અથ એવા થાય કે જેટલા વાળ હાય તેટલા જ રહે, વધે ઘટે નિહ પણ આ વાત દીક્ષાના લેાચ પછીની સમજવી કે કેવળજ્ઞાન થયા પછીની ? તે વાત ત્રણેય ગ્રન્થકારાએ જણાવી નથી. હૈમકેાશ સ્વાપન્ન ટીકા હાવા છતાં અને ટીકામાં છૂટથી લખી શકાય તેવી સ્વતંત્રતા હેાવા છતાં પણ આ અંગે કશુ સૂચન નથી, પણ આ વાતને એમણે દેવકૃત અતિશયમાં ગણાવી હાવાથી એ વાત કેવળજ્ઞાન સાથે સંબંધ ધરાવતી અની ગઈ. દીક્ષા વખત સાથે સંબંધ ધરાવતી ન રહી. વાળની વૃદ્ધિ થતી નથી એમાં કારણ શુ? ( વીતરાગસ્તાત્રના ટીકાકારને જરા બાજુએ રાખીને વાત કરીએ ) તે સહુ કોઈ એ ૩૪ અતિશયા પૈકીના એક સત્તરમા અવસ્થિત અતિશયને જ કારણ ગણાવ્યું છે. તે અતિશય એટલે શુ? એ પણ પ્રથમ સમજી લઈ એ. અતિશય એટલે શું? અતિશય એટલે જેના લીધે ( પુરુષ ) વ્યક્તિ, વિશ્વનાં તમામ માનવાથી સર્વોચ્ચકેાટની લાગે, ખીજાએથી કોઈ જુદી જ લાગે, તેને અતિશય કહેવાય. બીજી રીતે કહીએ તા લૌકિક એટલે કે સામાન્ય વ્યક્તિની બુદ્ધિ ન સમજી શકે ૧. ઠુમકાશ ૧-૮. ૨. પ્રકાશ-૪, શ્લાક–૭.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy