SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ }} ] [ તીર્થંકરદેવની કેશમીમાંસા જે ઉદ્ગમ શક્તિ હાય છે તેના નાશ થઈ જાય છે, એટલે વાળની વૃદ્ધિ અટકી જાય છે. ઈન્દ્રના આ કૃત્યને દેવા દ્વારા થતાં અતિશયમાં ગણાવ્યુ છે. ઈન્દ્ર મહારાજાની વજ્ર ફેરવવાની વાત ટીકાકારે કોઈ ગ્રન્થના આધારે જ લખી હાય તેા એમને કથા ગ્રન્થના આધારે લખી હશે ? સેાળમી શતાબ્દી પહેલાંના શ્વેતામ્બર ગ્રન્થામાં આ વાત જોવામાં ન આવી. તપાસ કરતા આ વાની વાત વિક્રમની ૧૦-૧૧મી શતાબ્દીમાં થયેલા દિગમ્બરાચાય * પ્રભાચંદ્રજીએ ન્યાયકુમુદચન્દ્ર ગ્રન્થની ટીકામાં કેવળી ભુક્તિ પ્રકરણમાં લખી છે. ત્યાં પ્રસ્તુત નોંધ મૂકીને તેનું ખડન કર્યું” છે. આ સંદર્ભ`માં ઈન્દ્રે વજા ફેરવવાની વાતના ઉલ્લેખ સાથે એનું ખંડન કરી ધાતીકનાં ક્ષયથી એ અતિશય હાવાનુ મડન કરી રહેલા પ્રભાચદ્રજીના વચનથી એટલું નક્કી થાય છે કે પ્રાચીનકાળમાં શ્વેતામ્બર વર્ગમાં કાઈક આચાય શ્રીએ દીક્ષા પછી ઈન્દ્રે વજા ફેરવવાનું વિધાન કર્યુ હશે, એ વિધાન પ્રભાચદ્રજીને માન્ય ન હેાવાથી પ્રભાચદ્રજીએ એનુ ખડન કર્યું" હોય તેમ લાગે છે. ૧. વા ફેરવે એટલે વાળની વધવાની શક્તિ સદાને માટે નષ્ટ થઈ જાય, એવુ થાય તા એમના મતે નિર્વાણુપન્ત વાળ વિનાના જ રહે. ૨. ટીકાકારવાના પ્રયાગને દેવકૃત અતિશય તરીકે ઓળખાવે છે. જો એ માનીએ તે દેવકૃત અતિશય તે * જુએ મુદ્રિત ન્યાયકુમુદચન્દ્ર ટીકા, પૃષ્ઠ ૮૫૮, ટીકાનો પાઠ.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy