SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ | પડિલેહા ઉંચકીને લઈ જશે નળરાય તુંને સાથ. ત્યારે મુક્ત થઈશ તું શાપથી ઈમ નારદે કહ્યું વચન; ચાલવા સમર્થ નથી હું ઉંચક હે રાજન, અગ્નિથી રક્ષા કરે, અહે નળ નૃપાળ; હું શ્રેય કરીશ કઈ તાહરું વળી મિત્ર થઈશ ભૂપાળ, મુજ સમા કે સર્પ નહિ, જે લઘુરૂપ કરું હું રાય; અગ્નિથી લઈ બાર મૂકે કાર્ય મારું થાય. અજાતશત્રુ સાંભળો, થયે કર્કોટક લઘુરૂપ; પ્રવર જેવડું સ્વરૂપ જોઈ, હરો મનમાં ભૂપ. વન્તિ વિનાને સ્થાન ચાલ્યું લઈ કરમાં નાગ; મૂકવા મન કરે રાજા, કર્કોટક બે હે મહાભાગ, નિષધ દેશના રાયજી છેડી ગતિ કરે દયાળ; શ્રેય થાશે તાહરું ઈમ કરીશ હું ભૂપાળ. (કડવું ૨૩ કડી ૧-૧૨) (નળાખ્યાન) અહીં બીજા સામ્ય ઉપરાંત પ્રવર’ શબ્દ ઘણું મહત્વને છે. મહાભારતમાં એ નથી. ભાષાન્તરકારે એ ખેટ શબ્દ વધારાને મૂક્યો છે તેને અનુસરી “નળાખ્યાન 'કારે પણ મૂક્યો છે. (१०) यानि शिल्पानि लोकेऽस्मिन् यच्चैवान्यत् सुदुष्करम् । सर्व यतिष्ये तत्कर्तुमुतुपर्ण भरस्व माम् ॥ ६७ ४ वस बाहुक भद्र ते सर्वमेतत् करिष्यामि । शीघ्रयाने सदा बुद्धिर्धियते मे विशेषतः ॥ ६७-५ स त्वमातिष्ठ योग त येन शीघ्रा हया मम । भवेयुरश्रवाध्यक्षोऽसि वेतन ते शतं शताः ॥ ६७-६ (મહાભારત) “હું આ જગતમાં જેટલી જાતનાં શિલ્પકામો છે તે બીજા
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy