SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ | કિલેહ નામ ગુણનું વર્ણન કરતા, ભાટ સાથે જેહ રે ૧૩-૧૪ દમયંતીએ નિરખિયા, પંચાકૃતિ નળ એક રે; વારંવાર અવલોકિયું, નવિ રૂપમાં મીનમેખ રે. ૧૩-૧૩ નળરાય ન ઓળખ્યો નારી પામી દુઃખ રે; નળતણું ચિંતવન કરે, દેવ પમાડે સુખ રે. ૧૩-૧૪ દેવ નળ હું કિમ લહું, ઈમ કરે તર્ક અપાર રે; ચિતવન કરતી ચતુરા વળી વળી, ગ્રહે ન સાચે સાર રે. ૧૩–૧પ. વૃદ્ધ સાધુ મુનિ થકી, સુણ્યાં સુરનરનાં ચિહ રે; પંચમાં તિ નવિ જણાઈ નહિ કેઈ ભિન્ન રે. ૧૩-૧૬ વારંવાર નિશ્વાસ મૂકી કર્યો ઘણો વિચાર રે, શરણ જાવું દેવને ધરી, કર્યો છિ નમસ્કાર રે. ૧૩-૧૧ થરથર કંપે કામિની, દીન સ્વરે બેલી બાળ રે, હે દેવના સહુ દેવ આવ્યા દેખાડો નળ ભૂપાળ રે. ૧૩-૧૮ હંસપક્ષીએ જે કહ્યું હું વરી નળ નિઃસંદેહ રે; મનવાણુથી ન અન્ય ઇરછું સત્ય કરે ઉજેહ રે. ૧૩-૧૯ સ્વયંવરનું વ્રત કીધું, પામવા નળ ભૂપ રે; પૂજન કરી હું દેવ પ્રણમું પ્રસન્ન થાઓ અનુપ રે. ૧૩–૨૦ વ્રત કરી પ્રાપ્તિમાં આપે નળ નરેશ રે; નળરાયને હું ઓળખું ઈમ કરો સર્વેશ ર. ૧૩-૨૧. સ્વરૂપ રહે સ્વયં સ્વયંતણું, તે થાય મન પ્રસન્ન રે; બૃહદ મુનિ ઉચ્ચરઈ, સુણે ધર્મ રાજન રે. ૧૩–૧ર. (નળાખ્યાન) (૬) નિશવ મયાસ્ત વિત્તમ ૨૭-૨
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy