SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ કુવલયમાલા / ૪૫ બુદ્ધોએ વિરચેલાં શાસ્ત્રોના અભ્યાસ કરે છે. કાઈક જગ્યાએ કેટલાક સાધુએ પાંચ અવયવ, દસ હેતુઓ, પ્રત્યક્ષ પરાક્ષ અનુમાન પ્રમાણુ એ ચારેના વિચાર કરે છે. વળી કેટલાક ભવસમુદ્રમાં વહાણુ જેવા રાગ-મેાહની ખેડીને તાડનાર, આઠ ક*ની ગાંઠને ભેદવામાં વ સમાન ધર્મોપદેશ આપે છે. વળી, માહાંધકાર દૂર કરવામાં સૂ જેવા, પરવાદીરૂપ હરણને મારવામાં સિંહ જેવા, નયવાદરૂપી. તીક્ષ્ણ નખવાળા વાદીઓ પણ ત્યાં છે. લેાકાલેાક પ્રકાશિત કરનાર, અતિ સૂક્ષ્મ પદાર્થીને પ્રગટ કરનાર, કેવળીએએ સૂત્રરૂપે જેની રચના. કરેલા છે એવા નિમિત્તશાસ્ત્રના કેટલાક વિચાર કરે છે. જુદા જુદા જીવની ઉત્પત્તિ અને સુવ, મણિ, રજત, ધાતુના સંયાગ જેમાં રહેલા છે તે ‘ ચેાનિપ્રાભૂત ’ના કેટલાક અભ્યાસ કરે છે. જેમનાં લાડી અને માંસ તપસ્યાથી સુકાઈ જવાને કારણે હાડકાંના બનાવેલા પાંજરા જેવા દેખાતા અને જેએ ચાલે ત્યારે હાડકાંના કડકડ શબ્દો થાય છે તેવા સેંકડા તપસ્વીઓને રાજા જુએ છે. મને હર વચનયુક્ત અર્થગંભીર અને સર્વ અલંકારયુક્ત હેાવાથી સુંદર અને અમૃતના પ્રવાહ જેવાં મધુર કાવ્યાની રચના કરતા, કેટલાક જ્યોતિષીઓએ ભણાવેલુ પરાવર્તન કરતા, કેટલાક સિદ્ધાંતના સારને યાદ કરતા, કેટલાક મન વચન અને કાયાને ગેાપવતા, કેટલાક શ્વાસેારાસને રોકતા, કેટલાક આંખને સ્થિર કરતા, કેટલાક જિનવચનનુ ધ્યાન ધરતા, કેટલાક પ્રતિમાને વહન કરતા એવા અનેક મુનિવરોને રાજાએ જોયા. ’ • કાઈ જગ્યાએ પ્રતિમાની જેમ સ્થિર બેઠેલા, કોઈ જગ્યાએ નિયમ લઈને રહેલા, કોઈ જગ્યાએ વીરાસન કરીને બેઠેલા, કાઈ. જગ્યાએ ઉત્કટાસને રહેલા, કાઈ ગાય દાહવાની જેમ આસને રહેલા. અને ક્રાઈ જગ્યાએ પદ્માસને રહેલા સાધુઓને જોયા. ' કુવલયમાલા'માં કુવલયકુમાર અને કુમારી કુવલયમાલાની મુખ્ય કથામાં ખીજી ઘણી કથાઓ કર્તાએ સંકલિત કરી લીધી છે. આ આખા '
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy