SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ - કવિવર સમયસુંદર / ૨૭૭ સં. ૧૬૭૭), વકલચીરી રાસ (સં. ૧૬૮૧), વસ્તુપાલ જપાલરાસ (સં. ૧૬૮૨), શત્રુંજયરાસ (સં. ૧૬૮૩), બારવ્રતરાસ (સં. ૧૬૮૫), થાવરચા પાઈ સં. ૧૬૯૧), સુલકકુમાર રાસ (સં. ૧૬૯૪), ચંપક શ્રેિષ્ઠી ચોપાઈ (સં. ૧૬૯૫), ગૌતમપૃછા ચોપાઈ (સં. ૧૬૯૫),. ધનદત્તોપાઈ (સં. ૧૬૮૫), પુંજાઋષિ રાસ (સં. ૧૬૯૮), દ્રૌપદી. પાઈ (સં. ૧૭૦૦) વગેરે રાસ અથવા ચેપાઈ લખ્યાં છે. રાસ. અને પાઈ એ બે શબ્દ ઘણી વાર એકબીજાના પર્યાય તરીકે પ્રજાતા હેવાથી એમણે કઈક કૃતિને રાસ તરીકે ઓળખાવી હોય છે, તે કઈક કૃતિને પાઈ તરીકે ઓળખાવી હોય છે. એમણે વીસ કરતાં વધુ રાસ લખ્યા છે. એમાં વસ્તુપાલ-તેજપાલ રાસ, ક્ષુલ્લકકુમાર રાસ, પંજાઋષિને રાસ વગેરે કેટલાક રાસ-સવાસે પંક્તિના નાના કદના છે, તે કેટલાક હજાર-બે હજાર પંક્તિના મોટા કદના રાસ પણ છે. તેમાં “સીતારામ ચેપાઈ' નામને રાસ મોટામાં મોટે છે. જે નવખંડમાં લગભગ ૩,૭૦૦ પંક્તિમાં લખાયેલે છે. | સર્જનાત્મક સાહિત્યમાં સમયસંદરે રાસ અને ગીતમાં ઉચ્ચ પ્રકારની સિદ્ધિ મેળવી છે. ભાષાની સુકુમારતા, વર્ણનેની તાદશતા. અને આલેખનની સચોટતા સાથે એમણે રાસનું સર્જન કર્યું છે. એમાં એમની ઉરચ કાવ્યપ્રતિભા પ્રસંગે પ્રસંગે ઝળકી ઊઠે છે. સીતારામ ચેપાઈ ' અને દ્રૌપદી પાઈ' જેવા એમના રાસ તે મહાકાવ્યની કાટિ સુધી પહોંચે એ પ્રકારના થયેલા છે. સમયસંદરે લખેલાં ગીતની સંખ્યા હજાર કરતાંયે વધારે છે. જુદે જુદે સમયે, જુદે જુદે સ્થળે લખેલી આ નાનીનાની રચનાઓ બધી જ હજુ એકત્રિત થઈ શકી નથી. જે મળે છે એમાં કેટલીક તે સમયસંદરના પિતાના હસ્તાક્ષરમાં લખાયેલી મળે છે. ગીતામાં પણ એમણે ભાસ, સ્તવન, સોહલા, ચંદવલા પર્વગીત, મહિમાગીત, વધાઈ વગેરે ઘણું પ્રકારો ખેડ્યા છે. ગીતમાં લવિંધ્ય, શબ્દમાધુર્ય, ૧૨
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy