SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ | પડિલેહા વળી સાથે સાથે એને એમ પણ સમજાવે છે કે જે વિવેક પોતાની પુત્રી સંયમશ્રી સાથે લગ્ન કરશે તે દુશ્મનદળને સહેલાઈથી નાશ કરી શકશે. પરંતુ વિવેક બે સ્ત્રીના પતિ થવાની પોતાની ઇરછા નથી એમ હઉં કિમ પણ સંયમસિરિ? ઈક છઈ આગઈ અંતેકરી; નીદ્ર ન સૂઈ ભૂષ ન જિમઈ, કલિ–ભાગઉ ઘર બાહિર ભમઈ; જીણઈ નારી દઈ પરિગ્રહી, દઈ ભવ વિણઠા તેહના સહી. બિ કીજઈ જઈ કિમઈ કલત્ર, મનસા હેઈ સહી વિચિત્ર ઈક આવી ઈક પાછી કરઈ, તિણિ પાપિ નર ગૂડા ભરઈ. એક ધરણિ તાં ઘરની મેઢિ, બીજી દૂઈ તક વધી વેદિક બિહૂનઉ મન છોચરતું ફુલઈ પચ્છઈ પછાતા બલઈ. દિવસે દિવસે વિવેકના રાજ્યને જેમ જેમ વિસ્તાર અને પ્રભાવ વધતું જાય છે તેમ તેમ એના સમાચારથી મેહ રાજા ક્ષોભ અનુભવે છે. તે પોતાના દંભ નામના એક ગુપ્તચર મારફત વિવેકની પોતાના રાજ્ય ઉપર આક્રમણ કરવાની ઈચ્છા જાણી લે છે. એટલે તે પાતાના પુત્ર કામને પુણ્યરંગ નગરી ઉપર આક્રમણ કરી વિવેક સાથે યુદ્ધ કરવા મોકલે છે. કામ જાય ત્યાં દરેકમાં કામવાસના જાગૃત કરતા બધાને વશ કરવા લાગે છે. આ વખતે જે પિતે સંયમશ્રી સાથે
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy