SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ યશોવિજયજી | ૧૧૭ આવ્યાં છે, અને તે બધાંથી મુક્ત રહેવાને ઉપદેશ આપવામાં આવ્યો છે. આ સજઝાયમાં ધર્મની પારિભાષિક બાબતે ઓછી આવતી હેવાથી અને એ પાપસ્થાને રોજિંદા જીવનમાં જાણતાં હોવાથી જૈન જૈનેતર સૌ કોઈને આ સઝાય સહેલાઈથી સમજાય એવી અને ગમે એવી છે. એમાંની થેડીક પંક્તિઓ જુઓ : મર' કહેતાં પણ દુઃખ હવે રે, મારે કિમ નવિ હેય? હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જેમ રે. રાય વિવેક કન્યા ક્ષમા રે, પરણાવે જસ સાથ: તેહ થકી દૂરે ટલે રે, હિંસા નામ બલાય રે. (હિંસા પાપસ્થાનક) સ્વયંભૂરમણ સમુદ્ર, કેઈ જે અવગાહી શકે; તે પણ લેભસમુદ્ર, પાર ન પામે બલ થકે. કઈક લેભને હેત, તપ-શ્રુત જે હારે જડા; કાગ ઉડાવણહેત, સુરમણિ નાંખે તે ખડા. (લેભ પાપસ્થાનક) ચાડી કરતાં હે કે વાડી ગુણ તણું. સૂકે ચૂકે છે કે ખેતી પુણ્ય તણું. (પશુન્ય પાપસ્થાનક) પ્રતિક્રમણ હેતુગર્ભની સઝાય ઓગણીસ ઢાલની ૨૧૮ ગાથામાં લખાયેલી છે. એમાં પ્રતિક્રમણ અને તેના છ પ્રકાર, બાર અધિકાર, અતિચારશુદ્ધિ અને આઠ પર્યાય સમજાવવામાં આવ્યાં છે. તે પછી પ્રતિક્રમણ(દેવસી, રાઈ, પખી, ચઉમાસી)ની વિધિ સમજાવ્યા પછી પ્રતિકમણને અર્થ બતાવવામાં આવ્યો છે અને પ્રતિકરણ', “પતિ હરણા,
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy