SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ / પડિલેહા હુએ છિપે નહિ અધર અરુણુ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભરભર પ્રભુગુણુ પ્યાલા, તિમ મુજ પ્રેમ અલગ. ઢાંકી ઈક્ષુ પરાળશું, ન રહે લહી વિસ્તાર; વાચક જશ કહે પ્રભુ તાજી, તિમ મુજ પ્રેમ પ્રકાર. આમ, જોઈ શકાશે કે શ્રી યશાવિજયજીનાં સ્તવના એ માત્ર સ્તુતિના પ્રકારની સામાન્ય રચના નથી પરંતુ ઊંચા પ્રકારની કાવ્યરચનાઓ છે. કવિ પાસે ઉપમા, ૩૫ક, દૃષ્ટાંતાદિ અલ કાર। પુષ્કળ છે અને એ વડે તથા એમની ભાષાની પ્રાસાદિકતા વડે એમની. રચના ખરેખર શાભી ઊઠે છે. વિહરમાન વીસ જિનેશ્વરાનાં વીસ સ્તવનેમાં એમણે જિનેશ્વરા પ્રત્યેની પેાતાની ચાલ મજીઠના રંગ જેવી પાકી પ્રીત વ્યક્ત કરી છે, અને પ્રભુની કૃપાની યાચના કરતાં કરતાં તેઓ, સામાન્ય રીતે, છેલ્લી એક-બે કડીમાં તે જિનેશ્વરીનાં માતાપિતા, લાંછન ઇત્યાદિનુ સ્મરણ કરે છે. કવિની બાની કેટલી સચોટ છે તે જુએ : મસિ વણિ જે લિખ્યા તુજ ગુણે, અક્ષર પ્રેમના ચિત્ત રે; ઈએ તિમ તિમ ઊધડે, ભગતિ જલે તેડુ નિત્ય રે. Xx X X ચખવી સમક્તિ સુખડી રે, ડેળવીએ હું બાળ રે; કેવળરત્ન લહ્યા વિના હૈ, ન તજુ ચરણુ ત્રિકાળ રે. X ઊગે ભાનુ દેખી ચંદ ( શ્રી વીરસેન જિનસ્તવન ) X ( શ્રી સ્વયં પ્રભ જિનસ્તવન ) X આકાશ, સરવર કમલ ચકાર પીવા અમીઅ હસેરી; ધસેરી.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy