________________
પ્રાણુતિપાતવિય
૭૧ जो जेण सुद्धधम्मे, निओजिओ संजएण गिहिणा वा। सो चेव तस्स भण्णति धम्मगुरुधम्मदाणाओ ॥२॥
અર્થ ધર્મના જાણ, ધર્મકિયા કરનાર, હંમેશાં ધર્મમાં તત્પર, અને પ્રાણીઓને ધર્મશાસ્ત્રાર્થનો ઉપદેશ કરનાર તે ગુરૂ કહેવાય. અથવા સાધુ કે શ્રાવક જે કેઈએ જેને મૃત ધર્મમાં જે હોય તેજ તેને ધર્મગુરૂ કહે છે, કારણ કે ધર્મ આપવાથી ધર્મગુરૂ છે ૧-૨ છે
અહિં ગુરૂમલે એ પદ કહેવાથી ગુરૂ સિવાય અન્યની પાસે ધર્મ શ્રવણ ન કર એમ દર્શાવ્યું, કારણ કે અન્યત્ર વિપરીત જ્ઞાન થવાને સંભવ છે, અને સુયધમે એ પદથી શ્રુતધર્મજ સાંભળવા એગ્ય છે, એમ દર્શાવ્યું, કારણ કે મૃતધર્મ સિવાય અન્ય શાસ્ત્રો સાંભળવાથી વ્રતના પરિણામ જાગતા નથી. તેમજ “ગુરુમૂલે સુચધમે ” એ પદથી પિતાની મેળે શાસ્ત્રો વાંચી લેવાને પણ નિષેધ દર્શાવ્યો, કારણ કે સ્વતઃ શાસ્ત્રી વાંચી લેવાથી શાસ્ત્રગત તાત્પર્ય સારી રીતે સમજાતું નથી. તેથી સદાચાર આદિ સમ્યક પ્રવૃત્તિ પણ થતી નથી. કહ્યું છે કે न हि भवति निर्विगोपकमनुपासितगुरुकुलस्य विज्ञानम् । प्रकटितपश्चाद्भाग, पश्यत नृत्यं मयूरस्य છે ?
અર્થ -જેણે ગુરૂકુલની ઉપાસના નથી કરી તેવા સ્વર્યજ્ઞાનીનું વિજ્ઞાન નિવિપક એટલે આત્માને ગોપવનારૂં-રક્ષણ કરનારૂં यो येन शुद्धधर्मे नियोजितः संयतेन गृहिणा वा । स चैव तस्य भण्यते धर्मगुरुर्धर्मदानात्..
૨ ||