SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વની ભૂમિકા પ્રશ્નઃ-ગાથામાં સદં=સમ્યક્ પ્રકારે સાંભળે તે શ્રાવક એમ કહેવાથી શું વિશેષતા ?. ઉત્તર–મંસમ્યક પ્રકારે એટલે અશઠ ભાવે-સરલા હૃદયથી સાંભળે તે શ્રાવક, પરંતુ હૃદયની વકતા, ગુરૂ અને શાસ્ત્ર પ્રત્યેની અપમાન દષ્ટિથી જિનવચન સાંભળે તે શ્રાવક ન કહેવાય. અથવા કઈ એમ કહે કે કપિલ આદિકનાં વચને પણ પલક હિતકારી છે, કારણકે જ્ઞાવિંતિ વંદ્યોગો survરિવારવવા (ચરક પરિવ્રાજકને ઉપપાતઉપજવું વાવ=પાંચમા બ્રહ્મદેવલોક સુધી છે, અર્થાત્ ચરક ને પરિવ્રાજક દર્શનવાળા પિતાના દર્શનમાં કહેલી ઉત્કૃષ્ટ કિયાના બળથી પાંચમા દેવલેક સુધી ઉત્પન્ન થાય છે. એ રીતે એ દશાનાં વચને પણ સગતિ આપનારાં હોવાથી પરલેક હિતકારી છે તો તે કપિલાદિવચનને સાંભળનાર શ્રાવક નહિ ને જિનવચન સાંભળનારે જ શ્રાવક એમ શા માટે? આ શંકાના સમાધાન તરીકે પણ એ સમે વિશેષણ છે તે આ પ્રમાણે-ક્મ=સમ્યક એવું જે પરલોકહિત તેને સાંભળનાર તે શ્રાવક, પરન્તુ અસમ્યક પરલોકહિતને સાંભળનાર તે શ્રાવક નહિ. તાત્પર્ય એ છે કે જિનવચન જેમ પરલોક હિતકારી છે તેમ કપિલાદિ વચનને પણ પરલોક હિતકારી માની લઈએ, પરંતુ તફાવત એ છે કે જિનેન્દ્રવચન જેવું સમ્યક્ પરલોક હિત यावद् ब्रह्मलोकं चरकपरिव्राजक-उपपातः ।
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy