________________
૩૦૯
શ્રાવકની દિનચર્યાં
અર્થ:—૧ સ્ત્રીનુ ચિન્તવન કરે, ૨ સ્ત્રીને દેખવાની ઈચ્છા કરે, ૩ દીર્ઘ નિસાસા મૂકે, ૪ જ્વર (તાવ) આવે, ૫ અગમાં દાહ ઉપજે, ૬ લેાજન પર અરૂચિ થાય, છ મૂર્છા આવે, ૮ ઉન્માદ વધે, હું એલાન મને, ૧૦ મરણ પામે. એ કામની દશ દશાઓ છે. એ કામરાગથી આયુષ્ય તૂટવામાં પાણી પાનારી પરખવાળીનું દૃષ્ટાન્ત છે. સ્નેહરાગના સંબંધમાં સાથ વાહ ને સાવાહીનુ અને ભયથી મરણુ પામવાના સંબધમાં ગજસુકુમાર જમાઈને હુંણીને નગરમાં પ્રવેશ કરતાં વાસુદેવને (કૃષ્ણુને) દેખતાં તરત મરણુ પામેલા સામિલ બ્રાહ્મણુ સસરાનું દૃષ્ટાન્ત છે. એ ત્રણેનાં આયુષ્ય દીઘ હતાં, પરન્તુ અત્યંત કામરાગ આદિ કલ્પિત અધ્યવસાયે વડે આયુષ્ય પૂર્ણ કર્યાં વિના મરણ પામ્યા. માટે અતિ વિકલ્પિત રાગાદિ આયુષ્યના ઉપક્રમા છે.
$',
... ય
૩.
+
૨ નિમિત્ત—વિષ અને શસ્ત્ર ઈત્યાદિ નિમિત્તો વડે આયુષ્ય ઘટે છે.
--
૩.આહાર અતિઆહારથી અને આહારના અભાવથી આયુષ્ય ઘટે છે. તેમજ અતિસ્નિગ્ધ આર્હારથી અથવા તન લૂખા આહારથી આયુષ્ય ઘટે છે, તેમજ વિકૃત આહારી ( કાઢેલા સડેલા આહારથી.') અને અપથ્ય આહારથી આયુષ્ય ઘટે છે.
'
L
3
JF #F
૪ વેદના—શૂળ વિગેરે વેદનાથી આયુષ્ય ઘટે છે.
૫ પરાઘાત કુવામાં પડવાથી વા પાપાતથી આયુષ્ય ઘટે છે.