SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકધમ વિધાન ૩૦૮ સો વર્ષ પૂર્ણ ન કરતાં ગમે તે વખતે અધવચમાં પશુ મરણ પામી જાય છે. શાસ્ત્રમાં આયુષ્ય ઘટવાના જેમ છ ઉપક્રમા કહ્યા છે, તેમ આયુષ્ય વધવાના અતિક્રમા કયાંય નથી કહ્યાં. તે ઉપક્રમે આ પ્રમાણે— । આયુષ્ય ઘટવાના ૭ ઉપક્રમો (નિમિત્તો.) In अज्झवसाण निमित्ते, आहा रे वेयणा पराघाए । फासे य आणपाणू, सत्तविह झिज्झर आऊ ||१|| અથ ઃ—અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ, શ્વાસેાચ્છવાસ એ સાત પ્રકારના ઉપક્રમેાથી આયુષ્ય ઘટે છે. શા Twe ૧ અધ્યવસાય—અત્યન્ત કામરાગ, અત્યન્ત સ્નેહ, ને અત્યન્ત ભેંય એ ત્રણ પ્રકારના અધ્યવસાયથી આયુષ્ય ઓછુ‘ થાય છે. એમાં કામરાગની ૧૦ દશાઓ કહી છે, તેમાં અંતિમ દશા મરણ છે. તે ૧૦ દશા આ પ્રમાણે चिंतेइ दट्टुमिच्छह, दीहं नीससह तह जरे दाहे । भत्तअरोअण मुच्छा, उम्माय न याणई मरणं ॥ १ ॥ अध्यवसाय निमित्ते आहारे वेदना - पराघाते । रूप च प्राणापानेषु सप्तविधं क्षीयते आयुः ॥१॥ ૧ ૩ ૪ चितयति द्रष्टुमिच्छति दीर्घ निःश्वसिति तथा ज्वरे दाहे । ૯ To भक्तारोचनं मूर्च्छा उन्मादो न जाणाति मरणम् ॥१॥
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy