________________
२६४
શ્રાવકધર્મવિધાન સાથે વ્રતોના અતિચારનું પણ પ્રત્યાખ્યાન કરવું એમ કહ્યું નથી.) ૩૩
ભાવાર્થઅહિંસાવિરમણ આદિ શ્રાવક વ્રતને રાધક (અટકાવનાર) અપ્રત્યાખ્યાન કષાય છે, માટે અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી દેશવિરતિને લાભ જીવને થતો નથી. પરંતુ અપ્રત્યાખ્યાની કવાયના ક્ષપશમ રૂપ અનુદય વર્તે ત્યારે દેશવિરતિ ગુણ પ્રગટ થાય છે. અને એ વખતે પ્રત્યાખ્યાન કષાયને ઉદય જ હેય છે, પરંતુ ક્ષપશમ નહિ અને જેથી એ ઉદયમાં વર્તતે પ્રત્યાખ્યાની કષાય છે કે દેશવિરતિ ગુણને મૂળથી નાશ કરવા સમર્થ નથી, પરંતુ વ્રતને દેશભંગ કરી દેષ ઉપજાવે છે ને તેથી વ્રતને મલિન કરી શકે છે, માટે પ્રત્યાખ્યાની કવાયના તીવ્ર ઉદયથી વ્રતમાં સદોષ પ્રવૃત્તિઓ થાય છે તે જ અતિચાર છે. જેમ સર્વવિરતીને અતિચારેમાં સંજવલન કષાય કારણભૂત છે તેમ દેશવિરતિના અતિચારમાં પ્રત્યાખ્યાની કષાય કારણ ભૂત છે. પરંતુ એ અતિચાર ઉપજાવનાર પ્રત્યાખ્યાન કષાય જ્યારે અતિમન્દ ઉદયવાળો થાય છે ત્યારે દેશવિરતિ અખંડિત અને નિર્મળ વતે છે. તે વખતે વધબંધાદિ અતિચાર રૂપ સદેષ પ્રવૃત્તિઓમાં જીવસ્વભાવે જ પ્રવ
તે નથી. માટે તેવા અખંડવિરતિ રૂપ તાવિક દેશવિરતિના પરિણામથી (પ્રત્યાખ્યાન કષાયના મંદ પરિણામથી ઉત્પન્ન થએલ વિશુદ્ધ જીવ પરિણામથી) જ્યારે સર્વે શ્રાવક વ્રત વિશુદ્ધ વર્તતાં હોય છે ત્યારે એ અતિચારો ઉપજતા નથી. તે કારણથી વ્રતની માફક અતિચારોનું પ્રત્યાખ્યાન હેતું