________________
ભોગપભોગવિ
૨૦ ૩.
રીતે સાધારણ વનસ્પતિ હોય કે પ્રત્યેક વનસ્પતિ હોય પરંતુ તેની નવી કુટ તે સર્વ અનન્તકાય છે. જીવ વિચારમાં અનન્તકાય વનસ્પતિના ભેદ ગણાવ્યા છે તેમાં પણ કંદા અંકુર કિસલય એ પદો વડે કંદ અંકુર અને કિસલને અનન્તકાય કહ્યા છે.
પુનઃ બીજને વાવતાં તરત જે વિકસવાર અવસ્થા થાય છે તે વિકસ્વર અવસ્થાને સિલય કહેલ છે, તેમજ એ બીજને અંકુર વધીને યાવતું પહેલાં બે પત્ર ઉત્પન્ન કરે ત્યાં સુધીની અવસ્થાને પણ અનન્ત જેએ મળી બનાવેલી હેવાથી એ પણ સિલય કહેવાય છે, તેમજ દાંડીમાં મધ્ય સ્થળે રહેલ પહેલાં બે પત્ર પણ જાડાં ને કમળ હોવાથી કિસલય તરીકે અનન્તકાય ગણવામાં આવે છે, કહ્યું છે કેसब्यो वि किसलओ खलु, उग्गममाणो अणंतओ भणिओ। तं चेत्र विवडतो, होइ परित्तो अणंतो वा ॥१॥
અર્થ–સ કિસ ઉગતી વખતે અનન્તકાય કહેલ છે, અને તે જ વધતાં અન્તર્મુહૂર્ત બા પ્રત્યેક
૧ આ બે પત્ર મેથીની ભાજી વિગેરેમાં દાંડીમાં વચ્ચે રહેલાં હોય છે, તેને હંમેશ માટે અનન્તકાય ગણવામાં આવે છે, માટે ઉપયેગવંત શ્રાવકે એ બે પત્રને ચુંટતા નથી, તેવો વ્યવહાર છે.
सर्वमपि किसलयं यत्खलू दगच्छदणतको भणितः । तदेव विवर्धमानं भवति प्रत्येकोऽनन्तो वा ॥१॥
૨ સર્વ કિસલયે અનન્તકાય હેવાથી જ ઉ૫યેગવંત