________________
ભોગે પભોવ૦
૧૫૫
વવા વેચવાના વ્યાપારના પણ સમાવેશ થાય છે. આ ધંધામાં અનેક ત્રસ સ્થાવર જીવાના કચ્ચરઘાણ થઈ જાય છે. મળઢા વિગેરેને વધ અન્ય આદિ અનેક દુઃખનું કારણુ છે, માટે આ પાપારભ વજ્રનીય છે.
૪ ભાટકકમ અતિચાર—ગાડાં, ગાડી, બળદ, પાડા, ઉંટ, ગર્દભ, ખચ્ચર, ઘેાડા ઇત્યાદિ પશુઆ વિગેરેને ભાર વહેવડાવવા માટે મીજાઓને ભાડે આપવાં તે ભાટકક
૫ ફાડીકમ અતિચાર—ફાડી એટલે ફાડવું, તાડવું, ખણવું, ખાદવું, ઇત્યાદિ ક્રિયાની મુખ્યતાવાળા ધંધા તે ફાડી કમ. એમાં કૂવા ખાદાવવા, તલાવ ખાદાવવાં, વાવ ખાદાવવી, નહેરા ખાદાવવી, જમીનેા ખેડવી, (ખેતીકમ કરવું), ખાણા ખેાદવી, પત્થર ઘડવા (સલાટના ધંધા કરવા,) ઇત્યાદિ વ્યાપારામાં પૃથ્વીકાયની સાક્ષાત્ હિંસા છે ને તે પ્રસંગમાં છએ જીવનિકાયની હિંસા સ્પષ્ટ છે. ॥ ઇતિ ૫ કણ u
- દન્ત વાણિજ્ય અતિચાર—હાંથી દાંતના ધંધા [અને બીજા પણ ત્રસ જીવાના દાંતના તથા હાડકાંના વ્યાપાર,] એમાં જે જંગલમાં હસ્તિઓ ઉત્પન્ન થાય છે તે જંગલના ભીલ વિગેરે ઢાકા વ્યાપારીએ પ્રથમ કહ્યા પ્રમાણે દાંતના જથ્થા જલદી મેળવવા માટે જીવતા હાથીઓને મારી નાખે છે,. માટે એ રીતે હાથીદાંતનેા ધંધા વજ્રનીય છે, પરન્તુ જ્યાં હાથીદાંત તૈયાર મળતા હોય તેવા સ્થાનામાંથી તૈયાર