SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રાવકધમ વિધાન મ્યાન કર્યું છે તે તે વિષયમાં પ્રવૃત્તિ કરવી તે પણ અતિચાર છે, કારણ કે ત્રતની અપેક્ષાવાળા જીવને અનાભાગ ( ઉપયોગ શૂન્યતા ) અને અતિક્રમાદિ ( ચિંતવનાદિ ) કારણથી અતિચાર ઉત્પન્ન થાય છે. જો અનાભાગાદિકથી થયેલી પ્રવૃત્તિને અતિચાર ન ગણીએ તે વ્રતના સવથા ભંગ થાય. ( માટે એવી વ્રત સાપેક્ષ વિરૂદ્ધ પ્રવૃત્તિઓને અતિચાર તરીકે જ ગણવી ઉચિત છે.) માટે જે જે ભાન્ય પદાર્થોના ત્યાગ કર્યો હાય તે તે પદાર્થો ન ખાવા, પરન્તુ ભૂલી જવું' ઇત્યાદિ કારણથી ખાય તે અતિચાર લાગે તે આ પ્રમાણે— ' ' : ' ' ', ' ૧ સચ્ચિત્તભ્રક્ષણ અતિચારઃ—કન્દ, ફળ, પૃથ્વીાય ઇત્યાદિ સચિત્ત ભક્ષણ કરે તે. ( આ અતિચાર સચિ ત્તના ત્યાગીને મનાભાગવા અતિક્રમાદિકથી છે. અને નાભાગાદિ કારણ વિના સચિત્ત લક્ષણ જાણી જોઇને કરે તા વ્રતના ભંગ થાય છે. ) ૨. સચ્ચિત્ત પ્રતિબંધ ભક્ષણ અતિચારઃ— સચિત્ત પદાર્થની સાથે સખધવાળા ( ચટેલે ) પદા ગુંદર વિગેરે અથવા પાકાં ફળ વિગેરેતે સચ્ચિત પ્રતિષદ્ધ કહેવાય. અથવા ચિત્ત વડે મિશ્ર (તલમિશ્રિત જવધાણા ૧ ગુંદર અને પાકાં ફળને ગલ અચિત્ત છે, પરન્તુ વૃક્ષ અને ગોટલી ઠળીયા ખીજ એ સચિત્ત છે, માટે 'દર તથા પકવ ફળના ગર્ભ સચિત્ત નહિ પણ પ્રતિબદ્ધ ગણાય છે.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy