SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ ભાવના કલ્પલતા 'જવચન આવા સૂણી આડે રમા વૈરાગ્યને, પામી કબૂલ કરે કુંવરના માર્ગ લેવા શુભ મને; જોઈ આજ બનાવ ભાવે પ્રભવ ધરી સવેગને, ધન્ય જખૂ ! જે તજે સ્વાધીન લક્ષ્મી ભાગને.૩૫૧ અર્થ:—આવા પ્રકારના જ ખૂ કુમારનાં વચને સાંભળીને આઠે સ્ત્રીએ વૈરાગ્યને પામી, અને તેથી કુંવરે કહેલા સંયમમાર્ગ લેવાને માટે તે આઠે સ્ત્રીઓએ પરમ ઉલ્લાસથી કબૂલ કર્યું. આ બધા બનાવ જોઇને પ્રભવ ચાર જે તે વખતે જ. કુમારના ઘરમાં ચારી કરવા માટે આવેલેા હતેા તે પશુ સ ંવેગને એટલે સંસાર પ્રત્યે ઉદાસીનતા આવવાથી ભાવે એટલે વિચાર કરવા લાગ્યા કે આ જમ્મૂકુમારને ધન્ય છે કે જે પેાતાને સ્વાધીન રહેલી લક્ષ્મીના અને સ્વાધીન વિષયલાગાને ત્યાગ કરે છે. ૩૫૧ પ્રભવ ચાર શું વિચારે છે? તે જણાવે છે— હું ચહું છું. દ્રવ્યને પણ તે મને મલતુ નથી, ઇમ વિચારી તે કુંવરને ઇમ કહે વર વિનયથી; કરવું હવે શું ? માહરે ઝટ હુકમ ફરમાવા મને, જે હું કરૂં તે તાહરે કરવું કહે ઈમ પ્રભવને.૩પર અ:—વળી તે પ્રભવ ચાર આ પ્રમાણે વિચારે છે કે હું દ્રવ્ય મેળવવાની ઇચ્છા કરૂં છું તે છતાં પણુ મને તે મળતું નથી, અને આ કુમાર તા મળેલા દ્રવ્યના પણ ત્યાગ કરવાને તૈયાર થએલ છે, આવા વિચાર કરીને તે પ્રભવકુમાર
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy