________________
૨૬
જોડવા ? (૬૪) લગ્ન પ્રસ ંગે ચારી વિગેરેની રચનામાં શે મુદ્દો રહ્યો છે? (૬૫) કઇ ભાવનાથી પૃથ્વીચંદ્ર રાજા વિગેરે ભવ્ય જીવાએ કેવલજ્ઞાન મેળવ્યું? (૬૬) પ્રભુશ્રી મહિનાથ છ મિત્રાને કેવી યુક્તિથી ધર્મના રસ્તે દોરે છે? તેની ... પૂર્વ ભવમાં કેવી સ્થિતિ હતી. (૬૭) શ્રી જખૂસ્વામીજી પૂર્વભવમાં કાણુ હતા ? (૬૮) ત્યાં નાગિલા મુનિપણામાં તેમને કઈ રીતે સ્થિર કરે છે ? (૬૯) શ્રીજખૂસ્વામી આઠ કન્યાઓની સાથે પાણિગ્રહણ થયા ખાદ તે સ્ત્રીઓએ પૂછેલા પ્રશ્નોના અને પ્રભવ ચારના પ્રશ્નોના કેવા જવાખ આપે છે? અને કઇ રીતે તે બધાને સંયમ લેવા તૈયાર કરે છે ? (૭૦) વીરસંવત વિગેરે સંવતની અપેક્ષાએ શ્રી જખૂસ્વામિના જન્મ વિગેરેની કઇ સાલ સમજવી તથા તે બધા સંવતામાં માંહામાંહે કેટલા કેટલા વર્ષના ક્રક સમજવેા ? (૭૧) શ્રી જંબૂસ્વામીને દીક્ષાપર્યાય, યુગપ્રધાન પર્યાય વિગેરે ખાખતમાં કેટલા કેટલા વર્ષી લેવા ? (૭૨) શેઠ સમુદત્તની પત્ની શીલવતી શીલને અચાવવાની ખાતર કઇ યુક્તિથી બ્રાહ્મણ, કાટવાલ મંત્રી વિગેરેને ઠેકાણે લાવી? (૭૩) સાધ્વી રાજીમતીએ રથનેમિને કેવા વચને કહીને સંયમમાં ટકાવ્યા ? (૭૪) શ્રી રાજીમતીએ ૯૦૧ વર્ષનું આયુષ્ય કઇ રીતે સફલ કર્યું ? એટલે કેટલી ઉંમરે દીક્ષા લીધી ? તે સતીને છદ્મસ્થ પર્યાય અને કેવલી પર્યાય કેટલા ? (૭૫) મલયાસુંદરીએ રાજા કદને કેવા હિતવચના કહ્યા ? તે ન માનવાથી તેની કેવી દુર્દશા થઇ ? (પ્રસંગે શીલના મહિમા પણ વધુ ખ્યા છે) (૭૬) સ્થૂલિભદ્ર મહારાજે કઇ રીતે કામને જીત્યા ? (૭૭) વિષયાદિની જેમ આયુષ્ય અને જીવાની વિગેરેની પણ ક્ષણિકતા કઈ રીતે