________________
વિજય શેઠના જીવનમાંથી શે બેધ લેવો જોઈએ? (૪૪) સ્વછંદી નારીને વિશ્વાસ કરવાથી કેવા કેવા દુખ જોગવવા પડે ? (અહીં સુકુમાલિકાનું દૃષ્ટાંત ટુંકામાં આપ્યું છે.) (૪૫) વલ્કલચીરીના જીવનનું રહસ્ય શું ? (૪૬) કામાંધ કેવી બુરી દશા ભેગવે છે? (૪૭) કર્મ જીવની પાસે કેવા બૂરા કામ કરાવે છે? અહીં ટુંકામાં અઢાર નાતરાની બી જણાવી છે. (૪૮) શીલવતી ચાર મંત્રીને ગ્ય શિક્ષા કરીને કઈ રીતે શીલને બચાવે છે ? (૪૯) કલાવતી બે નવા હાથે કઈ રીતે પામે છે ? (૫૦) શંખરાજાએ રાણીના હાથે છેદાવ્યા, એનું શું કારણ? (૫૧) મલયાગિરિ સતીએ આ પત્તિના ટાઈમે પણ કઈ રીતે શીલનું રક્ષણ કર્યું. (૨) મેહથી એલા પુત્રને કેવા કેવા દુઃખ ભેગવવા પડયા ? કઈ ભાવનાથી તેને રાણીને નટડીને અને રાજાને કેવલજ્ઞાન થયું? (૫૩) ઈશ્વરની લિંગ પૂજાની પ્રવૃત્તિ કયા નિમિત્તે કયારથી થઈ ? (૫૪) સત્યકિએ જિનનામ શાથી બાંધ્યું? (૫૫) તે કયારે કેટલામાં તીર્થકર થશે ? (૫૬) કયા દષ્ટાંતે સ્ત્રીની કપટ કળા યથાર્થ સમજી શકાય ? જે સમજીને પિતે સાવચેત રહે. (૫૭) કામીજનની કેવી દુર્દશા થાય છે? (૫૮) મૈથુનના ભયંકર દે કયા કયા? (૫૯) કઈ રીતે કામને જીત? (૬૦) હૃદયમાં તીવ્ર વૈરાગ્યભાવ જમાવવાને વૈરાગી જીવો સ્ત્રીસંગને કઈ રીતે તિરસ્કાર કરે છે? (૬૧) રાજા મુંજનું દષ્ટાંત આત્મિક દષ્ટિએ કે બેધ (હિતશિક્ષા) આપે છે? (૬૨) દ્રવ્યશીલ અને ભાવશીલની ચઉભંગીનું દાખલા સહિત શું રહસ્ય છે? (૬૩) એ ચાર ભાંગામાંના કયા ભાગમાં નળ રાજા, ભવદેવ, વિજયશેઠ, પૃથ્વીચંદ્ર ગુણસાગરના દ્રષ્ટાંત