SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના કલ્પલતા ૨૪૯ લઈ ખટકું ભરતી હતી, તેથી તેમાંથી ઘીનાં ટપકાં લાંચ પડતાં હતાં તે જોઇને મુજ રાજા રેટલાને ઉદ્દેશીને કહેવા લાગ્યા. ૩૦૪ હે રાટલા ! આણે મને ખંડિત કર્યાં આ હેતુથી, તું રા નહી સ્ત્રી જાતિએ ખડચા ઘણાં રજ જૂડ નથી; રૈટીઆના સ્વર સુણીને મુજ ખેાલે તેહુને, આણે ભમાવ્યા બહુ મને આથી ન ર। ઇમ ભાવને.૩૦૫ અર્થ:- હે રોટલા ! આ સ્ત્રીએ તને ખંડિત કર્યો આથી તું રડીશ નહિ. કારણ કે સ્ત્રી જાતિએ ઘણાએ મહાન પુરૂષોને ખંડિત કર્યા છે તેા તારા તે Àા હિસાબ ? આ મારા કહેવામાં જરા પણ ખેાટુ નથી. ત્યાર પછી એક ઠેકાણે રેંટીયાના સ્વર સંભળાતા હતા તે સાંભળીને મુજ રાજા કહે છે કે હું રેંટીયા ! આ સ્ત્રીએ તને ઘણા ભમાળ્યા માટે તું રડે નહિ, કારણકે તારે આ ખામતમાં આવે ( આગલી ગાથામાં જણાવાતા ) ત્રિચાર કરવા જોઇએ. ૩૦૫ સ્ત્રીના સ્વભાવ જણાવે છે: નેત્રયુગલ કટાક્ષથી ભરમાવતી જે પુરૂષને, હાથ પકડી ખેંચતી જસ હાથ મૂક તસ વાતને; ચંદ્રરેખા સમ કુટિલ સંધ્યાપરે ક્ષણરાગિણી, સરિતાપરે નીચ થલ જનારી હેાયના કદિ કાઇની.૩૦૬ અ:- જે સ્ત્રી પાતાની એઆંખના કટાક્ષ વડે પુરૂષને —
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy