________________
૨૪૮
શ્રી વિજ્યપદ્વરિત
સ્ત્રી પાસે ભિક્ષા માગતાં તે મુંજને તરછોડતી, મુજ મન સમજી ગયો ગોગણ બેલે માની થતી.૩૦૩
અર્થ:–હે સ્ત્રી સંગ! અરે તું ચાલ્યા જા, કારણ કે તે મુંજ રાજાને દુઃખી કર્યો. તેને ભીખ માગતો પણ તે કર્યો. તારી જાળમાં આવીને જે ફસાયે તે મલેજ જાણ. મુંજ રાજાએ સ્ત્રીની પાસે ભિક્ષા માગી ત્યારે તેણે તેને તિરસ્કાર કર્યો. મુંજ તેના મનને ભાવ સમજી ગયા કે આ સ્ત્રી ગોગણ એટલે ગાયેના સમૂહની માલીક હોવાથી અભિમાની થઈ છે. ૩૦૩
મુંજ રાજાની બીના પહેલાંની માફક બે લેથી જણાવે છે –
નાર ! દેખી ગાય ગર્વ ધરીશ ના કે થીર રહ્યા, ચોદ છોતેર હાથી મુંજના ચાલ્યા ગયા; એક નારી રોટલાને કર લઈ બટકું ભરે, તેહથી ધૃત બિંદુ ટપકે જોઈ આ નૃપ ઉચ્ચરે.૩૦૪
અર્થ--તે સ્ત્રી! તારી ગાયને જોઈને તું અભિમાની બનીશ નહિ. કારણકે કેણ સ્થીર રહ્યું છે. અથવા આ બધી પૌગલિક વસ્તુ અનિત્ય છે. યાદ રાખજે કે આ મુંજ જે માલવા દેશને મહારાજા હતે તેના ચૌદસો ને છેતેર હાથીઓ પણ ચાલ્યા ગયા, વળી આ મુંજ રાજા બીજી એક સ્ત્રી પાસે ભિક્ષા માગવા ગયા ત્યારે તે સ્ત્રી જેટલાને હાથમાં