________________
ભાવના ફલ્પલતા
૧૧
કરાવ્યા. તેમાંના હાલ પણ સંપ્રતિ મહારાજાના ખંધાવેલા ઘણાં દેરાસરા હયાત જણાય છે. આ પ્રમાણે સંપ્રતિ મહારાજાએ દેરાસર બંધાવ્યા તેમાં આર્ય સુહસ્તિસૂરિના ઉપદેશ હતે. આ બાબતમાં કલ્પસૂત્ર વગેરે શાસ્ત્રોના ઘણાં પાઠ મળી શકે છે. ૧૦૦
નિષ્ક ઓગણીસ લાખ ખરચી તીવર સિદ્ધાચલે, એકસા ને આ વિક્રમ સાલમાં ઉત્તમ પલે; શેડ જાવડશાહ તીથે દ્વાર કાર્ય કરાવતા, પ્રભુ પ્રતિષ્ઠા વજસ્વામિ ગુરૂ કનેજ કરાવતા.૧૦૧
અર્થ :—વિક્રમ સંવત એકસેસ ને આઠમાં સારા મુહૂ એગણીસ લાખ નિષ્ક એટલે સેાનામહેારા ખરચીને જાવડશાહ નામના શેઠે તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળને તીર્થોદ્ધાર કરાવ્યા. અને પ્રભુ શ્રી ઋષભદેવ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા પૂજ્ય શ્રી વજસ્વામીજીની પાસે કરાવી. ૧૦૧ તીર્થોદ્ધાર કરનારને દાખલા આપે છે:--
શેડ સમરાશાહ સંવત તેરસા તેરસેા એકાત્તરે, તેમ કર્માશાહ પંદરસા અને સત્યાશીએ ભવ્ય તીર્થાંહાર ખરચી દ્રવ્ય સાર્થંક કરી નર જન્મને સંપત્તિ
પ્રચુર કરાવતા, નિશ્ચલ પામતા.૧૦૨
અ:—વિક્રમ સંવત તેરસે કેાતેરની સાલમાં સમરાશાહ નામના શેઠે, તથા સંવત પંદરસા સત્યાસીની સાલમાં કર્માંશાહ નામના શેઠે પ્રચુર એટલે ઘણું દ્રવ્ય ખર