________________
૧૨૦
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
પ્રમાણે કરે છે એટલે મ્હેલમાં જિનમદિર બંધાવે છે. એમ આવશ્યક સૂત્રના વચનથી જાણી શકાય છે. ૯૮
વ્હેલાંની માફક નવા જિનમંદિર ખંધાવનારના દૃષ્ટાંતા આપે છે:—
પુરિમતાલ નગર વિષે ખરચી ઉમંગે ધન ઘણું, દાનવીર વાગુર શ્રાવક મલ્લિનાથ જિનેશનું, મંદિર કરાવે એમ આવશ્યક વિષે જે વર્ણવ્યુ, તેજ વર્ણન હૈમવીર ચરિત્રની માંહે કહ્યું, ૯૯
અ:—પુરિમતાલ નામના નગરને વિષે ઉમંગથી એટલે આનંદપૂર્વક ઘણુ ધન ખરચીને દાન દેવામાં અગ્રેસર વાગુર નામના શ્રાવકે એગણીસમા જિનેશ્વર શ્રી મલ્લીનાથનું દેરાસર બંધાવ્યું એમ આવશ્યક સૂત્રને વિષે વર્ણન કરેલું છે. અને તેજ બાબતનું વર્ણન આચાર્ય શ્રી હેમચ'દ્રાચાર્ય રચિત શ્રી વીર ચરિત્રની અંદર પણ કર્યું છે. ૯૯
ચાલુ પ્રસંગે છોદ્ધાર કરાવનારના હૃષ્ટાંતા જણાવે છે:-- નવીન જિન પ્રાસાદ લાખ સવા સહસછત્તીસ વલી, પ્રાસાદ જૂના ઉદ્ધર્યાં. નૃપ સંપ્રતિએ હિત કલી હાલ પણ દીસે બહુ પ્રાસાદ સંપ્રતિ ભૂપના, ઉપદેશ આર્ય સુહસ્તિના બહુ પાડે કલ્પાદિક તણા.૧૦૦
અર્થ:—સંપ્રતિ મહારાજાએ પાનાનું આત્મહિત સમજીને સવા લાખ નવા જિનેશ્વરના પ્રાસાદ એટલે દેરાસર અંધાવ્યા તથા છત્રીસ હજાર જુના દેરાસરાના અણુ દ્ધાર