________________
[ ૧૮ ]
આહંતધમપ્રકાશ ટીકાઓથી ઘણો પ્રાચીન છે. જૈન ધર્મ હિન્દુધર્મથી બીલકુલ જુદો અને સ્વતંત્ર છે.
–શ્રી કુમારસ્વામી શાસ્ત્રી,
મદ્રાસ હાઈકોર્ટના પ્રધાન વિચારપતિ જૈન ધર્મના સિદ્ધાં મને ઘણા જ પ્રિય છે. મારી એ ઇચ્છા છે કે મૃત્યુ પછી હું જૈન પરિવારમાં જન્મ લઉં.
--જ્યોર્જ બર્નાડ છે. [જેન ધર્મના સિદ્ધાંતોની અસરને લઈને તેઓ નિરામિષ આહાર કરતા હતા. ઉપરનાં વચનો તેમણે દેવીદાસ ગાંધીને કહ્યાં હતાં. ]
जैनधर्मने संसार को अहिंसा की शिक्षा दी है. कीसी दुसरे धर्मने अहिंसा की मर्यादा वहां तक नहीं पहुंचाइ. जैन धर्म अपने अहिंसा सिद्धान्त के कारण विश्वधर्म होनेको पूर्णतया उपयुक्त है.
રાષ્ટ્રપતિ.
–બાબુ રાજેન્દ્રપ્રસાદ उच्च आचार-विचार और उच्च तपश्चर्या जैन धर्ममें है। जैन धर्म के प्रारंभको जानना असंभव है।
–ફરલાંગ સાહેબ,
મેજર જનરલ જૈન સિદ્ધાંત નિઃસંશય પ્રાચીન કાળથી છે; “મન રૂટું ” ઈત્યાદિ વેદવચનથી તે માલૂમ પડે છે.
–પ્રો. વિરૂપાક્ષ એમ. એ. વેદતીર્થ. પ્રાચીન અને ઉત્કૃષ્ટ સાહિત્યરચનાઓનું શ્રેય કન્નડ ભાષાને આઘકવિ જૈનીઓને છે.
– બા. નરસિહાચાર્ય,