SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫ : વિદ્વાનોના અભિપ્રાય નાના મહાન સંસ્કૃત સાહિત્યને અલગ પાડવામાં આવે તે સંત કવિનાની શી દશા થાય? આ વિષયમાં મને જેમ જેમ જાણવાનું મળે છે, તેમ તેમ મારા આનંદયુક્ત આશ્ચર્યમાં વધારો થાય છે. --જર્મન ડે. હટલ. જૈન દર્શન સ્વતંત્ર દર્શન છે. હું મારો નિશ્ચય જણાવું છું કેજૈન ધર્મ એ મૂળ ધર્મ છે. સર્વ દાનેથી તદન જુદ છે અને સ્વતંત્ર છે. પ્રાચીન ભારતવર્ષનાં તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે ધણાં અગત્યની છે. - જર્મન , હર્મન યાકે બી. જૈન દર્શન બહુ જ ઊચી પંક્તિનું છે. એના મુખ્ય તર વિજ્ઞાનકિશાસ્ત્રના અડધાર ઉપર રચાયેલા છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ વધે છે, તેમ તેમ જૈન ધર્મના સિદ્ધાન્ત સિદ્ધ થાય છે. -ડો. એલ. પી. સીરી. દિન 'ધ કથાર્થમાં હિન્દુ ધર્મ નથી, ને તે વૈદિક ધર્મ છે. પણ તે ભારતીય જન સંસ્કૃતિ તથા તત્ત્વજ્ઞાનનું મુખ્ય અંગ છે. -જવાહરલાલ નહેરુ જૈન ધર્મને ઉદભવ અને ઇતિહાસ, સંસ્કૃતિશાસ્ત્રો તથા એની
SR No.023279
Book TitleArhat Dharm Prakash
Original Sutra AuthorN/A
AuthorKirtivijay
PublisherAatmkamallabdhisuri Jain Gyanmandir
Publication Year1959
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy