________________
આધુનિક વિજ્ઞાન
[ ૫૧ ]
ક્ષયના અસ ંખ્યાત જંતુએ હાવાનું જણાવી રહ્યા છે, ત્યારે રાની ફરમાવે છે કે-એક સેયની અણી જેટલી જગ્યામાં અનતા વા નિવાસ કરી રહ્યા છે. કેવું અદ્ભૂત એમનુ જ્ઞાન ! કોઈ યંત્ર કે સાધનની તેમને જરૂર નહેાતી. માત્ર દેવળજ્ઞાન દ્વારા તેઆ બધુ જણાવતા હતા.
*
પહેલાં વૈજ્ઞાનિકા એક સાયની અણી જેટલી જગ્યામાં સેકડો પરમાણુએ રહી શકે છે, એમ જણાવતા હતા. ત્યારે અત્યારે એ જ વૈજ્ઞાનિક સૂક્ષ્મદર્શક યંત્રા દ્વારા જોઇને સાયની અણી જેટલી જગામાં લાખા અણુએ પણ રહી શકે છે, એમ જણાવી રહ્ય! છે; પરંતુ આપણા પૂવષ આ--જ્ઞાનીના તે કહે છે કે—એક સોયની અણી જેટલી નાની જગામાં અનતાનત પરમાણુ, જીવા વગેરે રહી શકે છે.
જૈન શાસ્ત્ર કમાવે છે કે-તમામ પેાલાણ સૂફન જીવાથી ભલુ છે, એ જ વાતને આજના વૈજ્ઞાનિકે પણ સ્વીકારે છે. વૈજ્ઞાનિકોએ એ પણ શોધ કરી છે કે સૌથી નાનું પ્રા થેકસસ નામનું છે. આ જન્તુએ એક સાયના અગ્રભાગ ઉપર એક લાખ બેસવા છતાં ય ગીરદી નહિ થતાં ખુશીથી ઐસી શકે છે.
વૈજ્ઞાનિકા તા જેમ જેમ સાધન મળતાં ગયાં, તેમ તેમ આગળ વધતા ગયા અને પહેલાનુ ખેાટુ' હરાવતા ગયા. વાત પણ બરાબર છે કે અપૂર્ણ માનવી પૂર્ણ વાત કઈ રીતે કહી શકે ? ત્યારે અપૂર્ણને પૂર્ણ માનવામાં આપણી કેટલી ભૂલ થાય છૅ, તે વાંચકેા સહેજે સમજી શકશે.