________________
[ ૫૨ ]
આહું તધમ પ્રકાશ
પૂર્ણને પૂર્ણ માનવામાં, તેમની ઉપાસના કરવામાં માનવી કેમ ચૂકતા હશે ? તે સમજાતું નથી. કારણુ એક જ છે કે—હજી ભવભ્રમણુ બાકી છે; માટે જ ખાટાને સાચુ' અને સાચાને ખાટું માને છે.
*
આજે જેટલી દુનિયાની શેાધખેાળ થઈ છે, તે આધારે જ નકશાઓ ચિતરાય છે. પણ હવે એ નકશાઓ ખાટા ઠરે છે. કારણ કે-તાજેતરમાં જ બહાર આવ્યું છે કે જેટલી દુનિયાની શેાધ થઈ છે, તેટલી જ બીજી દુનિયા છે. ત્યારે જૈન શાસ્ત્ર તા પેાકારી—પાકારીને કહે છે કે—દુનિયા ઘણી માટી છે, અસંખ્યાત જોજનપ્રમાણ છે, આજનુ વિજ્ઞાન સીમિત છે, માટે જ તેની વાતા કૂવાના દેડકા જેવી છે. કૂવાનું દેડકું એમ કહે કે :—દુનિયા કુવા જેટલી છે, તે એ વાત મનાતી નથી, તેમ અધૂરી શેાધખાળ કરનારની પણ આવી વાત માની શકાય નહીં. જેટલી પૃથ્વી શેાધાઈ છે, તે તે સાગરના એક બિંદુ તુલ્ય છે. હજી તેા ભરત-ખંડના પૂરા છ ખડ પણ શેાધાયા નથી. એનાથી કઇગુણા માટા અસંખ્ય દ્વીપા, હજારા દેશા અને મોટા મોટા ખડા આ ધરતી પર અસ્તિત્વ ધરાવે છે; પણ આવું વિશાળ જ્ઞાન અપૂર્ણ માનવીને ક્યાંથી હેાય ?
ત્યારે આપણા મહાપુરુષા પૂર્ણ જ્ઞાની હતા, પૂ હતા, જેથી એમને કલ્પના કે શેાધખેાળની જરૂર નહેાતી. એ મહાજ્ઞાની એમનાં પૂર્ણ જ્ઞાનદ્વારા ચરાચર વિશ્વની સઘળી હકીકત કહી ગયા છે.