SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) સંઘધર્મ [ સંઘ-ધm ] सुखा संघस्स सामग्गी, समग्गानं तपो सुखो। અર્થાત- સંઘની સામગ્રી (સં૫) સુખકારક છે અને સંપથી રહેનારા શ્રાવકશ્રાવિકા, સાધુસાધ્વી સમસ્ત સંઘનું તપશ્ચરણ પણ સુખકારક છે. પુનિપાત જૈનધર્મ અને સંધધર્મને પરસ્પરને સંબંધ અભિન્ન છે. જૈનધર્મમહેલને જીવનસ્તંભ એ સંઘધર્મ છે. ધર્મ વિના જેમ ધર્મ ટકી શકતું નથી તેમ સંધધર્મ વિના જૈનધર્મ ટકી શકે નહિ. જીવનરથનાં સ્ત્રી અને પુરુષ એ બે ચક્રો છે. બન્નેમાંથી એક પણ ચક્ર નાનું મોટું, અસમાન કે ભાગેલુતૂટેલું હોય તે જીવનરથની ગતિ આગળ ચાલી ન શકે, તેમ ધર્મરથનાં સાધુસાધ્વી અને શ્રાવકશ્રાવિકા એ બને ધર્મચકે છે. ભગવાન મહાવીરે ધર્મરથને જ્ઞાન અને ચારિત્રરૂપ બે બળવાન બળદ જોડી, કુશળ ધસારથિ બની ધર્મચક્રોનું તીર્થ પ્રવર્તન કર્યું. અને ધર્મચક્રના એ તીર્થપ્રવર્તનદ્વારા ભગવાન મહાવીર
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy