________________
ગ્રામસ્યવિર
૧૪૯
કહો છો તે જ મઘાને પ્રજાજનો રાજ્યસુધારક અને પ્રામને નાયક કહે છે, તમે સાચા કે આ બધા પ્રજાજનો સાચા ? | દારૂ વેચનારાઓ અને રાજ્યાધિકારીઓ પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે એક ગ્રામસેવક ઉપર ચડાવેલા ખેટા આરોપ માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને મગધનરેશ સમક્ષ પિતાની સ્વાર્થવૃત્તિને સંતોષવા માટે એક ગ્રામસેવકને કરેલા અન્યાય બદલ ક્ષમા માંગી. મગધનરેશ માની સત્યપ્રિયતા અને ન્યાયપ્રિયતા જોઈ ઘણે જ ખુશી ગયો અને પિતાના ગામમાં મઘા જે સાચે ગ્રામસેવક વસે છે તેથી તેને વિશેષ આનંદ થયો. મહારાજાએ મઘાને “ગ્રામનાયક ની પદવી આપી તેને નવા.
સાચા ગ્રામસ્થવિર કેવા હોય છે, તેમને ગ્રામોદ્ધારની કેટલી જવાબદારીઓ વહોરવી પડે છે અને સત્યપરીક્ષાના વિકટ સમયે તેમણે કેટલી બધી નિશ્ચલતા અને ક્ષમતાનો પરિચય આપવો પડે છે તેને સ્પષ્ટ ખયાલ ગ્રામનાયક મઘાના ઉદાહરણથી આવી શકે એમ છે.
તે વખતના ગ્રામનાયકે અન્યાયપૂર્ણ વાતોથી ડરી જાય એવા ન હતા. તેઓ નિર્ભય હતા અને તેથી જ તેમની નિર્ભયતાથી મગધનરેશ જેવા મહારાજાને પણ “ગ્રામનાયક’ મઘાને નમતું આપવું પડયું હતું. - આજે ગામડાઓમાં “મા” જે ગ્રામનાયક શોએ જાતે નથી. પ્રત્યેક મનુષ્ય પોતપોતાનું સંભાળવામાં જ સ્વાથી થઈ આપચ્યા રહે છે. આ જ કારણે આજે ગામડાઓની વ્યવસ્થા ખરાબ થઈ રહી છે. ગામડાઓમાં સાચા ગ્રામસેવકને અભાવ હોવાને કારણે જ દુર્બસનું સેવન કરનારાઓની તથા કચેરીમાં જઈ ફરીયાદ કરનારાએની અત્યધિક વૃદ્ધિ થઈ રહી છે.
જે ગામને અધિનાયક બુદ્ધિમાન હોય છે તે ગામની પ્રજાને