SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પિરિશિષ્ટ ૧૩૭: “પ્રાણઘાત ન કરે, ચોરી ન કરવી, ખાટું ન બોલવું, મદ્યપી ન થવું, અબ્રહ્મચર્ય અને સ્ત્રીસંગથી વિરત થવું અને અકાળે એટલે રાતે ન જમવું. માળા ધારણ ન કરવી, ચંદન ન લગાડવું, સાદી પાટ ઉપર અથવા જમીન ઉપર સૂવું, દુઃખની પાર ગએલા મુદ્દે પ્રકાશિત કરેલા આ અષ્ટાંગ ઉપસથ* છે એમ કહે છે. “ અને આ અષ્ટાંગવાળે સુસંપન્ન ઉપસિથ દર૫ખવાડિયે ચૌદશ પૂનમ અને આઠમ એ ત્રણ દિવસમાં અને વર્ષાઋતુમાં પ્રસન્ન મનથી પાળવે. “ ત્યારપછી ઉપસથને બીજે દિવસે પ્રભાતે તે સુ પ્રસન્ન ચિત્તથી ભિક્ષુસંધનું અનુમોદન કરીને ભિક્ષુઓમાં યથાયોગ્ય અન્ન અને પાન વહેચવાં. “ધર્મમાર્ગથી માબાપનું પાલન કરવું, અને ધાર્મિક રીતે વેપાર કરો. આ રીતે ગૃહસ્થ જે સાવધાનતાથી વર્તે તે તે સદ્ગતિને પામે છે.” (મ્બિકુત્ત સુત્તનિપાત) ઋો-રૂશરૂ–૪૦૪ સુત્તનિપાત (ગુજરાતી અનુવાદવાળું) પૃ. ૮૫-૮૬ ......., પરિશિષ્ટ ૯ મું અસ્તિકાય-ધર્મ શાસ્ત્રમાં “અત્યિકાય” અર્થાત અસ્તિકાયની ટીકા આ પ્રમાણે કરી છે– अस्तयः प्रदेशास्तेषां कायो-शरीरास्तिकायः स एव धो गतिपर्याये जीवपुद्गलयोर्धारणादित्यस्तिकाय-धर्मः ॥ * વોસ-એટલે પૌષધ, આ શબ્દ ભાષા અને ભાવની દષ્ટિએ એક જ છે.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy