SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ - પરિશિષ્ટ ૮ મું ચારિત્ર-ધર્મ દ્ધ ગૃહસ્થધમ દશશીલ ધર્મો “સપરિગ્રહ ગૃહસ્થ માટે કેવળ ભિક્ષુધર્મ મુજબ વર્તવું શકય નથી. માટે જે રીતે વર્તવાથી શ્રાવક સર્જન થાય તે ગૃહસ્થનું વ્રત " “તેણે પ્રાણહાનિ કરવી નહિ કે કરાવવી નહિ. સર્વ ભૂતમાત્ર પ્રત્યે પછી તે સ્થિર હો કે ચર , દંડબુદ્ધિ-શિક્ષાવૃત્તિને ત્યાગ કરીને વર્તવું. તે પછી સમજી શ્રાવકે, કઈ જગ્યાએ કોઈપણ વસ્તુની ચેરી કરનારને ઉત્તેજન ન આપવું; આ રીતે બધા અદત્તાદાનને ત્યાગ કરવો. તે સુજ્ઞ શ્રાવકે ધગધગતા, સળગતા કોલસાની ખાઈની જેમ અબ્રહ્મચર્યને ત્યાગ કરે; પણ જે બ્રહ્મચર્યનું પાલન અશક્ય હોય તે અંતે પરદારગમન તે ન જ કરવું. સભામાં, પરિષદમાં, અથવા એકલે જ બીજા સાથે બોલતા હોઈએ ત્યારે ખાટું ન બેલવું, બીજા પાસે ન બોલાવવું અને ખોટું બેલનારને ઉત્તેજન ન આપવું; આ રીતે બધા અસત્યને ત્યાગ કરે. “ જે ગૃહસ્થ આ બુદ્ધધર્મ પાળે તેણે મદ્યપાન ન કરવું, બીજાને મા ન આપવું અને પીનારાને ઉત્તેજન ન આપવું; પણ તે ઉન્માદકારક છે એમ સમજીને વર્તવું. કારણ કે, દારૂના ઘેનમાં મૂખ લેકે પાપાચરણ કરે છે અને બીજા લેકેને પણ પ્રમત્ત કરે છે. પાપનું આયતન, ઉન્માદકારક મેહકારક અને મૂપ્રિય એવા આ કૃત્યને વર્ય કરવું.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy