________________
ચારિત્રધર્મ
૧૦
१-न्यायोपात्तं हि वित्तमुभवलोकहितायेति ।
ગૃહસ્થ આ લેક તથા પરના કલ્યાણ માટે ન્યાયપૂર્વક
ધોપાર્જન કરવું જોઈએ. २-तथा समानकुलशीलादिभिर्गोत्रजैरेव वाह्यम् ।
ગૃહસ્થ સમાન વય, સમાન કુલ તથા સમાન શીલ તથા ભિન્ન
ગોત્રની યોગ્ય કન્યા સાથે વિવાહ કરવો જોઈએ. ३- शुद्धकलत्रलाभफलो विवाहस्तत्फलं च सुजातसुत
संततिः अनुपहृतचित्तनिवृत्तिः गृहकार्यसुविहितत्वं अभिजात्याचारविशुद्धत्वं देवातिथिबान्धवसत्कारामवधत्वं चेति । વિવાહને ઉદ્દેશ કુલીન સ્ત્રીની પ્રાપ્તિ છે. અને યોગ્ય સુશીલ પુત્રની પ્રાપ્તિ, ચિત્તની સ્વસ્થતા, ગૃહકાર્યની દક્ષતા, દેવ-અતિથિ, સાહ
ધમી વગેરેને સત્કાર કરવો વગેરે વિવાહનું ફળ છે. ४-तथा उपप्लुतस्थानत्याग इति ।
ગૃહસ્થ જયાં ઉપદ્રવની સંભાવના હોય તેવા સ્થાનને ત્યાગ કરવો જોઈએ. - તથા સાબિત થઇ તા.
ગૃહસ્થ આવકની અનુસાર વ્યય કરવો જોઈએ. ६- तथा प्रसिद्धदेशाचारपालनमिति ।
ગૃહસ્થ દેશાચારનું પાલન કરવું જોઈએ. ७- तथा मातापितृपूजेति
ગૃહસ્થ માતાપિતા ધર્મગુરુ વગેરેને આદરસત્કાર કરવું જોઈએ. (૮-તથા રતિઃ શાસ્ત્રમામિતિ - ગૃહસ્થ શરીરની રક્ષા – વિરગતા માટે યથાસમયે ભેજન
કરવું જોઈએ.